Book Title: Buddhiprabha 1910 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ ? જેવી રીતે બીજા પ્રતિ વર્તશે તેવી રીતે તમારાપ્રતિ વર્તાશે. મનુષ્ય જે જે વાવે છે તે તે લહુશે આવા કના ગટ્ટુન નિયમથી નિકળતા અનુમાનેા છે. cr 32 ફર્મના જૈન ધર્મમાં આર્દ્ર ભાગ કરવામાં આવેલા છે. ( ૧ )જે સત્યના જ્ઞાનને આવરણરૂપ થાય છે તે ( ૨ ) જે દરેક પ્રકારના સદર્શનને આવરરૂપ થાય છે તે ( ૩ ) જે સુખદુઃખ આપે છે તે ( ૪ ) મેત ઉત્પન્ન કરે છે તે. ખીન્ન ચારના ઉર્ષાવભાગ ઍવી રીતે પાડવામાં આવ્યા છે કે જૈન ધર્મ પ્રમાણે કને! અભ્યાસી દરેક પરિણામનું ક ( કારણ ) ોધી કાઢે. હિંદુસ્તાનની બીજી કાઇ પણ તત્વજ્ઞાન વિદ્યા આવી સારી અને સ્પષ્ટ રીતે કર્મનું વિવેચન કરતી નથી. જે મનુષ્ય સાન સદ્દા ( સદન ) અને સચ્ચારિત્રથી સ ફર્મના નાશ કરે છે અને આત્માના સ્વભાવને સંપૂર્ણ ખીલવે છે તે સપૂર્ણતાને પ્રાપ્ત કરે છે જીત નામ કર્મના ઉદયે જિન થાય છે. દૈવી થાય છે અને ન કહેવાય છે જે જીને દરેક જુગમાં ધર્મ ઉપદેશે છે અને સંધ સ્થાપન કરે છે. તેઓ તિર્થંકર કહેવાય છે, હવે જૈનાના નૈતિક સિદ્ધાંત વિષે વિચાર કરીશું. ચારિત્ર એવી રીતે પાલવાનુ જણાવે છે કે જેથી આત્માની સંપૂર્ણ ઉન્નતિ નક્કી થઈ શકે તે સપૂર્ણ ઉન્નત તે ઉંચામાં ઉંચુ સુખ છે. મનુષ્યના ચારિત્રની ઇચ્છિત વસ્તુ છે અને મનુષ્યના કાર્યની છેવટની અભિલાષા છે. જૈન ધર્મ પોતાની માફ્ક સર્વ જીવતાં પ્રાણી પ્રતિ જૈવાને કરમાવે છે. ત્યારે સૌથી શ્રે સુખ મેળવવાના કયે મા છે? બ્રાહ્મણુના પવિત્ર પુસ્તક ભક્તિ અને કર્મ મા બતાવે છે, વેદાન્ત માક્ષર મેળવવામાં નાન માર્ગને પ્રધાનપદ આપે છે પશુ જૈનધર્મ એક પગલું આગળ વધે છે અને જણાવે છે કે જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ માર્ગ મળી શકે છે. પ્રાણાતિપાત વિરમણ અથવા જીવરક્ષા, અસત્ય વિરમણ, અદત્તાદાન વિરમ, મથુન વિરમણુ અને પરિગ્રહ અથવા મમતા ત્યાગ-આ પાંચ જૈન સાધુઓના મહાવ્રત છે. Patience.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38