Book Title: Buddhiprabha 1910 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ そ છે--અનેક ઉપદ્રવાને! નાશ થાય છે—ભૂતપ્રેત પિશાચ વગેરે ક્ષુદ્ર દેવતાઓનુ જોર રહેતું નથી---બ્રહ્મચર્ય એ માટામાં મોટા મંત્ર છે—ઉષ્ણતા પુરૂષ આત્મશક્તિયાને પ્રકારા કરી શકે છે—બ્રહ્મચર્યથી ધર્મના તથા દેશના ઉદ્ધાર થાય છે. બ્રહ્મચર્ય ધારણ કરનારા અમરપદને પામ્યા છે આત્માના સજ સુખને જે વિશ્વાસ હોય તે મૈથુનને કાણુ સેવે ? અલબત કાઇ સંવે નહી-બ્રહ્મચર્ય ઉત્તમ ધર્મ છે, બ્રહ્મચર્ય પાળવામાં કાઈ જાતનું ખ કરવું પડતું નથી. સુવર્ણનાં દેરાસરા કરાવવા કરતાં પણ બ્રહ્મચર્ય ધારણ થી વિશેષ લાભ મળે છે. બ્રહ્મચર્યથી પરમધ્યહ્મની પ્રાપ્તિ થાય છે. ૐ શાંતિ રૂ 66 जीवननो अनुपम संधि. આ જગતમાં આયાળ વૃદ્ધ અનેક મનુષ્યેાવનના અનુકૂળ ત્રસ ગ ગુમાવી પછી તેની ઉપેક્ષા માટે ક પ્રદર્શિત કરતા દષ્ટિએ પડે છે. યુવા શિશુ અને કિશાર વયના સાનેરી સમયની અપકવ બુદ્ધિને લીધે ઉપેક્ષા કરે છે, અને પછી તે ઉપેક્ષા માટે ભવિષ્યમાં શાગ્રસ્ત રહે છે. યુવકો પણ ગ્રામ ઉદ્યાગમાં નિદ્રાને લીધે કે વ્યવહાર દક્ષતાની ખામીને લીધે પ્રાપ્ત અનુકુળ સયેાગા ગુમાવે છે અને પછી તે સચાબાની પ્રાપ્તિ માટે વલખાં માર્યો કરે છે. આ જગતમાં એવે! સામાન્ય નિયમ દૃષ્ટિએ પડે છે કે સમય અને સ યાગાની સાથે અમુક અમુક બનાવાને મેળ-uniformity હોય છે. અમુક ફળે અમુક ઋતુમાંજ થાય છે. શીત, ઉષ્ણુતા, વાઁદ આદિ નિયમ પુર્વક આવ્યાં કરે છે. દિવસ અને રાત્રી નિયમ પ્રમાણે થાય છે. આલ યુવા અને વૃદ્ધાવસ્થા ક્રમશઃ આવે છે. સ્થિતિ અને બનાવા ઉપરાંત મનુષ્યના કાર્ય સામર્થ્યને પણ સમય આદિની સાથે સામ્ય મેળ હોય છે, શિશુ અને કિર વયમાં કરવાને! અભ્યાસ યુવાવસ્થામાં થઈ શકતે નથી. શિશુવયમાં ઉદ્દભવતુ અવયવનું ચાંચણ્ય જે જ્ઞાનેંદ્રિય દ્વારા ઉપલબ્ધ થતુ જ્ઞાન પ્રાપ્ત કરવામાં સાધનભુત છે તે યુવાવસ્થા સુધી રહેતું નથી. યુવાવસ્થામાં અવયવાને! વિકાસ પૂર્ણ થયેલા હોવાથી ચચળતા સ્થીર થતી જાય છે આથી તે વય બુદ્િ તર્કના વિષયે વિચારવાને માટે અગર ઉદ્યાગાદિ માટે વિશેષ અનુકુળ હોય છે. યુવાવસ્થાની શક્તિ વૃદ્ધાવસ્થામાં ક્ષીણ થવાથી તે વયમાં હુન્નર ઉદ્યાગો થઈ શકતાં નથી. વર્ષાઋતુના સમય ગાળવાથી કૃષિકારના સર્વ નક્કી કરેલા કામામાં વિક્ષેપ આવે છે. કુદરતને આ મેળIUniformity સબંધ પુર્વક હાય છે, અને સાંકળના એક કાંડા તૂટતાં આખી સાંક્ળ નકામી ""

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38