Book Title: Buddhiprabha 1910 06 SrNo 03 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 2
________________ પૃષ્ઠ વિષયાનુક્રમણિકા વિષય, પૃષ્ટ, વિષય, આમાની સહજ દશામાં સ્થિરતા. ૬૫ આત્મશક્તિ, ... ગુરૂમાધ. ... ... .૬ કે જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન અને સિદ્ધાંતા. ૮૭ જીવનના અનુપમ સંધિ. ... 91 કેળવણીનું સત્ય સ્વરૂપ. માગનુસારીના પ્રાંત્રીસ ગુણ. ૭૪ ર્ડીંગ પ્રકરણ. વિદ્યા અને લક્ષ્મીનો સદુપયોગ. છાટ | જીણોદ્ધાર કે ડ, યોગનિષ્ઠ મુનિશ્રી બુદ્ધિસાગરજી રચિત, ચિતામણી. સાણંદની જૈનાટય બુદ્ધિસાગર સમાજ તરફથી પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકમાં ૩૦૭ વચનામૃતોનો સંગ્રહ છે. તે ઉપરાંત કેટલીક ગહેલીઓ તથા સ્ત્રી ઉપયોગી હિતવચનો છે. વળી અવળવાણીમાં લખાયેલી બે ત્રણ હરીઆળીઓ અર્થ સાથે આપેલી છે. આવું ૮૪ પૃષ્ઠનું પુસ્તક ફક્ત એ આનામાં પડે છે. માટે દરેક જૈનને તે વાંચવા ભલામણ કરવામાં આવે છે. અઢી આનાની ટીટ બીડી મંગાવી લેવું. ઝવેરીલલુભાઇ રાયચંદ હામફાર ઇન્કયુરેબલપેપર્સ. અમદાવાદ જે લોકોના રાગ કોઈપણ રીતે મટી શકે તેમ ન હોય, તેવા અસાથે રામવાળા ગરીબોને મદદ કરવાને ઉપર જણાવેલી પીટાલ તા. ૧૩ જનેવારી સને ૧૯૦૯ ના રોજ અમદાવાદનો મહેરબાન કલેક્ટર સાહેબને હાથે ખેલવામાં આવી છે. તેને જે કઈ મદદ આપવામાં આવશે તે આભાર સાથે સ્વીકારવામાં આવો. મદદની રકમ નીચેને શીરનામે મોકલી આપવી. બુદ્ધિપ્રભા'' એફીસ, નાગરીશાહ, અમદાવાદ્ધ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 38