Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 2
________________ બુદ્ધ અને મહાવીર આ જાણવાનું અને સમજવાનું વધારે કઠણુ તા એટલા માટે થાય છે કે એ સંબધ અહીં તહીંથી કંઇ વિચિત્ર રીતે જ ઢીલેા પડી જાય છે. એવું પણ ખતે છે કે એક ભાષા બીજી પરાઈ ભાષાની અસરથી, તેમજ ભેક ધર્મો બીજા પરાયા ધર્મની અસરથી બદલાઇ જાય છે; એ ભાષામિશ્રણ અને ધમિશ્રણનું એવું પરિણામ આવે છે કે ભૂતકાળને ઉકેલી આપનાર બધાં દેરા ગુંચવાઇ જાય છે. અને ક્રેષ્ઠ પ્રજામાં ભાષાને કે ધનાસ કઇંક સ્વતંત્રભાવે અને પગલે પગલે થાય છે, ત્યારે પણ એવું બને છે કે તે પ્રજાની ગમન તા ઉપરતી શ્રેણીના કે ગમે તેા નીચેની શ્રેણીના લેાકના શબ્દો રૂઢ રૂપ ધારણ કરે છે અને લેાક જીવનમાં ધર્મ સ્પષ્ટ રૂપ ધારણ કરે છે; અથવા તે। અમુક રૂપ ધારણ કરીને સતેષ લે છે. અને અનુસરીને અમુક પ્રજાનાં ભાષા અને સાહિત્ય અમુક વિશિષ્ટ રવરૂપ ધારણ કરે છે. જેમ કે, હિંદુઓના અને રાનીએ)ના પ્રાચીન વિકાસમાં ધાર્મિકતત્ત્વ શુદ્ધ ધાર્મિક સ્વરૂપ જ લીધું, પણ હેામર અને પ્રાચીન જનાના સબંધમાં એ મહાકાવ્યમાં ઉતરી ગયું. આ વસ્તુસ્થિતિનું પરિણામ એ આવ્યું કે વેદમાં દેવપ્રાનાના મંત્રા જેવા આવ્યા તેવા હામરમાં ના આવ્યા; અને પછીના કાળના શ્રીકામાં પણુ આ પ્રકારની રચના ના જ આવી. જોકે બારેક વર્ષ પૂર્વે ઇજીપ્તમાંથી આશ્કાએસનુ' એક કાવ્ય મળી આવ્યું છે, તેને ભાવ અને છંદ અદ્ભુત-રીતે પ્રાચીન ભારતીય મત્રાને મળતે આવે છે અને તે ઉપરથી જણાઇ આવે છે કે આવાં કાવ્યાનું રૂપ (ભારતીય છંદના સ્વરૂપને ત્રિષ્ટુમ્ કહે છે) પ્રાચીન ઇંડા-જમનાની દેવ-સ્તવનામાંથી ઘડાયું હતું. આકાએસનાં ગીતમાં દીએસ્કરની પ્રાથના છે અને ગેએ એને આમ અનુવાદ કર્યા છે. ( ઇન્તર. માતાશ્રીત ૧૯૧૭. પૃ. ૫૯૬ થી). આવેલું અહીં, નક્ષત્રે શાલતા આકાશને ત્યજી પ્રકટ થાએ અહીં, અને સહાયતા આપા, ઝેસ અને લેદાના બળવાન પુત્રા, કાસ્તર અને પાલી દે ! રિત ગતિના ઘેાડાની પીઠે ચઢીને ભૂમિ અને સમુદ્ર ઉપર રી વળે, અને મૃત્યુની શીતલ જરા થકી માનવીને તારી તમે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 58