Book Title: Brihatkalpa Sutra Prastavik
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 18
________________ ૮૪ ] चूर्णि :- सगुरु० गाहा । अप्पणो आयरियस्स जत्तिओ आगमो तम्मि सव्वम्मि गहिए स्वदेशे योऽन्येषामाचार्याणामागमस्तस्मिन्नपि गृहीते दंसणजुत्तादि अत्थो वत्ति गोविंदनिर्युक्ताद्यर्थहेतोरन्यदेशं व्रजति ॥ कल्पचूर्णि पत्र ११६ - पाटण संघना भंडारनी ताडपत्रीय प्रति ॥ સમુહ-ન-મદ્રેસે વા, નાળું સિર્ફ ય સામથે । वच उ अन्नदेसे, दंसणजुत्ताइ अत्थो वा ॥ २८८० ॥ 'दंसणजुत्ताइ अत्थोव' त्ति दर्शनविशुद्धिकारणीया गोविन्दनिर्युक्तिः, आदिशब्दात् सम्मतितत्त्वार्थप्रभृतीनि च शास्त्राणि तदर्थः तत्प्रयोजनः प्रमाणशास्त्रकुशलानामाचार्याणां समीपे गच्छेत् ॥ कल्पटीका पत्र ८१६. ગોવિંદનિયુકિતપ્રણેતા ગાવિંદાચાર્ય, અમારી સમજ પ્રમાણે, બીજા કોઈ નહિ પણ જેમને નંદીસૂત્રમાં અનુયાગધર તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જેએ માથુરી યુગપ્રધાનપટ્ટાવલીમાં અઠ્ઠાવીશમા યુગપ્રધાન હાવા સાથે જેઓ માથુરી વાચનાના પ્રવર્તક સ્થવિર આ સ્ક ંદિલથી ચાથા યુગપ્રધાન છે તે જ હેાવા જોઈએ. એઓશ્રી વિક્રમના પાંચમા સૈકાના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. એમણે રચેલ ગોવિંદનિયુક્તિને લક્ષીને જ પાક્ષિકસૂત્ર તથા નદીસ્ત્રમાં નિયુક્તિના ઉલ્લેખ કરાયા છે એમ માનવું અમને વધારે સંગત લાગે છે. અમારું' આ વક્તવ્ય જો વાસ્તવિક હોય તે પાક્ષિકસૂત્ર અને નંદીસૂત્રમાં થયેલ નિયુક્તિના ઉલ્લેખને લગતા પ્રશ્નનું સમાધાન સ્વયમેવ થઈ જાય છે. અંતમાં અમે અમારેા પ્રસ્તુત લેખ સમાપ્ત કરવા પહેલાં ટૂંકમાં એટલુ જ જણાવીએ છીએ કે છેદસૂત્રકાર અને નિયુક્તિકાર સ્થવિરે ભિન્ન હાવા માટેના તેમ જ ભદ્રભાહુસ્વામી અનેક થવા માટેના સ્પષ્ટ ઉલ્લેખા ભલે ન મળતા હા, તે છતાં આજે આપણા સામે જે પ્રાચીન પ્રમાણે અને ઉલ્લેખા વિદ્યમાન છે, તે ઉપરથી એટલુ ચાક્કસ જણાય છે કે છેદત્રકાર સ્થવિર અને નિયુક્તિકાર સ્થવિર એક નથી પણ જુદા જુદા જ છે. આ વાત નિર્ણીત છતાં છેદત્રકાર અને નિયુક્તિકાર એ બન્નેયના એકકર્તૃત્વની ભ્રાન્તિ સમાનનામમાંથી જન્મી હાય, અને એવા સંભવ પણ વધારે છે, એટલે આજે અનેકાનેક વિદ્વાના આ અનુમાન અને માન્યતા તરફ સહેજે જ દોરાય છે કે, છેદત્રકાર પણ ભદ્રબાહુસ્વામી છે અને નિયુક્તિકાર પણ ભદ્રબાહુસ્વામી છે. છેદત્રકાર ભદ્રબાહુ ચતુર્દશપૂધર છે અને નિયુકિતકાર ભદ્રબાહુ નૈમિત્તિક આચા છે. અને અમે પણ અમારા પ્રસ્તુત લેખમાં આ જ માન્યતાને સપ્રમાણ પુરવાર કરવા સવિશેષ પ્રયત્ન કર્યાં છે. ભાષ્યકાર શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ પ્રસ્તુત કલ્પભાષ્યના પ્રણેતા શ્રી સધદાસગણિ ક્ષમાશ્રમણ છે. સંધદાસણ નામના એ આચા થયા છેઃ એક વસુદેવહિડિ–પ્રથમ ખ`ડના પ્રણેતા, અને બીજા પ્રસ્તુત કપલઘુભાષ્ય અને પંચકપભાષ્યના પ્રણેતા. આ બંનેય આચાર્યાં એક નથી પણ જુદા જુદા છે, કારણ કે, વસુદેહિ ડિ-મધ્યમ ખંડના * બૃહત્કલ્પસૂત્ર 'ના પ્રાસ્તાવિક વક્તવ્યનું શરૂઆતથી તે અહી અને નિયુક્તિકાર ' શીર્ષક નીચે, સાવ નહીં જેવા મે–ચાર શાબ્દિક શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહેાસવ સ્મારક ગ્રંથ' ( ઈ. સ. જ્ઞાનાંજલિ . Jain Education International For Private & Personal Use Only સુધીનું લખાણ છેદત્રકાર ફેરફારને બાદ કરતાં, અક્ષરશઃ ૧૯૪૧)માં પ્રગટ થયું છે —સ'પાકા. * www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45