Book Title: Brihatkalpa Sutra Prastavik
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 29
________________ ‘મહુપસૂત્ર ’ : પાસ્તાવિક [ ૯૫ નિશીથવિશેષચૂર્ણિ આજે જેને સૌ નિશીથચૂર્ણિ તરીકે ઓળખે છે એ નિશીથસ્ત્ર ઉપરની વિશેષચૂર્ણિ છે. નિશીથણ હાવી જોઈ એ, પરંતુ આજે એને કયાંય પત્તો નથી. આજે તે આપણા સામે નિસીહવિસેસચુણી જ છે. છેદ આગમસાહિત્યને જાણ્યા પછી આપણે ગ્રંથના મૂળ વિષય તરફ આવીએ. * ગ્રં'થનું મૂળ નામ—પ્રસ્તુત ‘ બૃહત્કલ્પસૂત્ર 'નુ' મૂળ નામ ‘ ો' છે. તેની પ્રાકૃત-સંસ્કૃત વ્યાખ્યા-ટીકાઓને પણ ‘કભાસ”, ‘કેમ્પસ ચુગ્ણી' આદિ નામેાથી જ એળખવામાં આવે છે. એટલે નિષ્કર્ષ એ થયેા કે, આ ગ્રંથનું · બૃહત્કલ્પસૂત્ર' નામ પાછળથી શરૂ થયુ છે. તેનુ કારણ એ છે કે દશાશ્રુતસ્કંધના આભા અધ્યયનરૂપ પર્યુષણાક પત્રની જાહેર વાચના વધ્યા પછી એ કલ્પસૂત્ર અને પ્રસ્તુત કલ્પશાસ્ત્રને અલગ અલગ સમજવા માટે એકનુ નામ કલ્પસૂત્ર અને પ્રસ્તુત કલ્પશાસ્ત્રનું નામ મૃત્કલ્પસૂત્ર રાખવામાં આવ્યું છે. આજે જૈન જનતાનેા માટો ભાગ કલ્પસૂત્ર ' નામથી પ ણાકલ્પસૂત્રને જ સમજે છે, બલ્કે · કલ્પસૂત્ર ' નામ પાકલ્પસૂત્ર માટે રૂઢ થઈ ગયું છે. એટલે આ શાસને ભિન્ન સમજવા માટે બૃહત્કપત્ર નામ આપ્યુ છે તે યોગ્ય જ છે. પ્રસ્તુત સૂત્ર પ્રમાણમાં નાનું એટલે કે માત્ર ૪૦૫ શ્લોકપ્રમાણ હોવા છતાં એમાં રહેલા ગાંભીની દૃષ્ટિએ એને એક મહાશાસ્ત્ર જ કહેવુ તેઈ એ. આ એક પ્રાચીનતમ આચારશાસ્ત્ર છે અને જૈન ધર્મશાસ્ત્રોમાં તેનું સ્થાન ઘણું ઊંચું છે. તેમાંય જૈન શ્રમણા માટે તે એ જીવનધર્મનુ મહાશાસ્ત્ર છે. આની ભાષા પ્રાચીન પ્રાકૃત અથવા અર્ધમાગધી હોવા છતાં જેમ ખીન્દ્ર જૈન આગમે! માટે બન્યું છે તેમ આની ભાષાને પણ ટીકાકાર આચાર્ય શ્રી મલયિંગર અને શ્રી ક્ષેમકીર્તિસૂરિએ બદલી નાખી છે. ખરું જોતાં આવુ પરિવર્તન કેટલે અંશે ઉચિત છે એ એક પ્રશ્ન જ છે; તેમ છતાં સાથે સાથે આજે એ પણ એક માટે સવાલ છે કે, તે તે આગમેની પ્રાચીન પ્રાચીનતમ વિવિધ પ્રતિએ કે તેનાં પ્રયન્તરી સામે રાખાએ ત્યારે તેમાં જે ભાષા અને પ્રયાગ। વિષયક વૈવિધ્ય જોવામાં આવે છે તે, સમ ભાષાશાસ્ત્રીને ગળે પણ ડચૂરો વાળી દે તેવાં હેાય છે, તેમાં પણ નિયુક્તિ, ભાષ્ય, મહાશાસ્ત્ર, ચૂર્ણિ, વિશેષ ચૂર્ણિ વગેરે વ્યાખ્યાકારાના અપરિમિત અને સખ્યાતીત પાડભેદે અને પાવિકારા મળે ત્યારે તે ચક્કર આવી જાય તેવું બને એવી વાત છે. આ પરિસ્થિતિમાં અમુક જવાબદારી લઈને બેઠેલા ટીકાકાર આદિ વિષે આપણે એકાએક એલવા જેવુ કશુંય નથી રહેતુ ં. વ્યાખ્યાસાહિત્ય ' કલ્પમહાશાસ્ત્ર ઉપર વ્યાખ્યાનરૂપે નિયુક્તિ–ભાષ્ય, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ, બૃહદ્ભાષ્ય, વૃત્તિ, અવસૂરી અને સ્તબક ગ્રન્થેની રચના થઇ છે. તે પૈકી આ પ્રકાશનમાં મૂળસૂત્ર, નિયુકિત-ભાષ્ય અને વૃત્તિને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેને પરિચય અહીં આપવામાં આવે છે. * 33 નિર્યુક્તિ-ભાષ્ય આવશ્યકનિયુક્તિમાં ખુદ નિયુક્તિકાર ભગવાને ' कप्पस्स उ णिज्जुतिं ० (ગાથા ૯૫) એમ જણાવેલ હોવાથી પ્રસ્તુત કપમહાશાસ્ત્ર ઉપર નિયુક્તિ રચવામાં આવી છે. તેમ છતાં આજે નિયુક્તિ અને ભાષ્ય, એ બન્નેય પરસ્પર ભળી જઈને એક ગ્રંથરૂપ થઈ જવાને લીધે તેનુ પૃથક્કરણ પ્રાચીન ચૂર્ણિકાર આદિ પણ કરી શકયા નથી. ટીકાકાર આચાર્ય શ્રીમલયગિરિએ પણ सूत्र स्पर्शिक नियुक्तिर्भाष्य चैको ग्रन्थो जात : એમ જણાવી નિયુક્તિ અને ભાષ્યને જુદા પાડવાનુ જતુ કર્યું છે; જ્યારે આચાર્ય શ્રી ક્ષેમકીર્તિએ એ પ્રયત્ન કર્યાં છે. તેમ છતાં તેમાં તે સફળ નથી થયા બહ્ને એથી ગાળા જ થયા છે. એ જ કારણ છે કે ટીકાનાં પ્રત્યન્તરામાં તથા ચૂર્ણિ 4. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45