Book Title: Brihatkalpa Sutra Prastavik
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 41
________________ હું ; ડુત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક (૧૦૭ જિનાગમેાના મર્માતા વિચાર નહિ કરનાર આચાર્યાં એકદમ શિષ્યને મેઢાઈનાં પૂતળાં બનાવવા મહેરાન થઈ જાય છે. આ કારણથી કશુય નહીં સમજનાર અનધડ આચાર્ય પિશાચાથી આખા લાક ભરાઈ ગયા છે. ૩૭૫ પ્રસ્તુત ભાષ્યગાથાઓથી જણાશે કે ભાષ્યકારના જમાના પહેલાં જ જૈન સંધખધારણની અને નિ`થ-નિગ્રંથીઓના જ્ઞાનની કેવી દુર્દશા થઈ ગઈ હતી ? તિહાસનાં પાનાં ઉથલાવતાં અને જૈન સંધી ભૂતકાલીન આખી પરિસ્થિતિનું દિગ્દર્શન કરતાં જૈન નિર્થ થાની જ્ઞાનવિષયક દુર્દશા એ અતિસામાન્ય ઘરગથ્થુ વસ્તુ જેવી જણાય છે. ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી અને શ્રી કાલિકાચા ભગવાન સમક્ષ જે પ્રસંગે વીતી ગયા છે, એ આપણને દિગ્મૂઢ બનાવી દે તેવા છે. ભગવાન શ્રી ભદ્રબાહુવામી પાસે વિદ્યાધ્યયન માટે, તે યુગના શ્રીસંઘની પ્રેરણાથી “ શૂઝમવસ્લામિમુવલાનિ પંચ મેઢાવીરાં સત્તાનિ ગાનિ '' અર્થાત્ સ્થૂલભદ્રસ્વામી આદિ પાંચ સે। બુદ્ધિમાન નિર્દેથા ગયા હતા, પરંતુ, આવશ્યકચૂર્ણિમાં પૂજ્યશ્રી જિનદાસગણું મહત્તરે જણાવ્યા મુજબ, '' માસેળ પળ ઢોહૈિં તિહૈિં તિ સબ્વે ઓસરિતા ’' (ભા. ૨, પત્ર ૧૮૭) એટલે કે એક, બે અને ત્રણ મહિનામાં તે ભાવી સંધપુરુષ ભગવાન શ્રી સ્થૂલભદ્રને બાદ કરતાં બાકીના બધાય બુદ્ધિનિધાને પલાયન થઈ ગયા. ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીને “ ગોસંઘમ્સ આણં ગતિમતિ તરસ્યો વંડો?'' પૂછનાર જૈનસથે ઉપરાક્ત બુદ્ધિનિધાનોનો જવાબ લીધાના કલ્યાંય કાય ઉલ્લેખ નથી. અને આટલા મેટા વર્ગને પૂછવા જેટલી સધની ગુ ́ાયશ કલ્પવી પણ મુશ્કેલ છે. ૨. સ્થવિર આકાલક માટે પણ કહેવામાં આવે છે કે તેમના શિષ્યા તેમની પાસે ભણતા નહેાતા, એ માટે તેએ તેમને છોડીને પેાતે એકલા ચાલી નીકળ્યા હતા. ૩. આ ઉપરાંત ભાષ્યકાર ભગવાને પણ ભાષ્યમાં પેાતાના જમાનાના નિગ્રંથેાના જ્ઞાન માટે ભયંકર અપમાનસૂચક ‘સિલિયામાં પિસાયાં '' શબ્દથી જ આખી પરિસ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું છે. ૪. વલભીમાં પુસ્તકારૂઢ થયાને માત્ર છ સૈકા થયા બાદ થનાર નવાંગવૃત્તિકા પૂજ્ય શ્રી અભયદેવાચાય મહારાજને અંગસૂત્રો ઉપર ટીકા કરતી વખતે જૈન આગમેની નિતાન્ત અને એકાન્ત અશુદ્ધ જ પ્રતિએ મળી તેમ જ પેાતાના આગમટીકાગ્રંથોનું સંશોધન કરવા માટે જૈન આગમેાનુ` વિશિષ્ટ પાર'પ' ધરાવનાર યોગ્ય વ્યક્તિ માત્ર ચૈત્યવાસી શ્રમણામાંથી ભગવાન શ્રી દ્રોણાચાર્ય. એક જ મળી આવ્યા. આ અને આવી બીજી અનેક ઐતિહાસિક હકીકતા જૈન નિગ્ર ંથોની વિદ્યારુચિ માટે ફરિયાદ કરી જાય છે. આ પરિસ્થિતિ છતાં જૈન નિ ંથસ ંધના સદ્ભાગ્યે તેના નામને ઉજ્જવલ કરનાર અને સદીઓની મલિનતા અને અંધકારને ભૂંસી નાખનાર, ગમે તેટલી નાની સંખ્યામાં છતાં દુનિયાના કોઈ પણ ઇતિહાસમાં ન જડે તેવા સમર્થ યુગપુસ્ત્રો પણ યુગયુગાંતરે પ્રગટ થતા જ રહ્યા છે, જેમણે જૈન નિંથ-નિત્ર થીસધ માટે સદીઓની ખેાટ પૂરી કરી છે. જૈન નિથ-નિ થીસંધ સદા માટે આપતા-દીપતે રહ્યો છે, એ આ યુગપુસ્ત્રોને જ પ્રતાપ છે. પરંતુ આજે પુનઃ એ સમય આવી લાગ્યા છે કે પરિમિત સંખ્યામાં રહેલા જૈન નિ થ-નિ થીએનું સધસૂત્ર અહંતા–મમતા, અસહનશીલતા અને પાકળ ધર્મને નામે ચાલતી પારસ્પરિક ઈર્ષાંતે લીધે જિન્નભિન્ન, અસ્તવ્યસ્ત અને પાંગળું બની ગયું છે. આપણે અંતરથી એવી શુભ કામના રાખીએ કે પવિત્રપાવન જૈન આગમાના અધ્યયન આદિ દ્વારા તેમાંની પારમાર્થિક તત્ત્વચિન્તના આપણા સૌનાં મહાપાપાને ધોઈ નાખા અને પુનઃ પ્રકાશ પ્રાપ્ત થાએ! r k પ્રકીર્ણ : હકીકતા—પ્રસ્તુત મહાશાસ્ત્ર અમુક દૃષ્ટિએ જૈન સાંપ્રદાયિક ધર્મશાસ્ત્ર હોવા છતાં એ, એક એવી તાત્ત્વિક જીવનષ્ટિને લક્ષીને લખાયેલું છે કે, ગમે તે સ`પ્રદાયની વ્યક્તિને આ મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45