Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ આવા સત્તાવાર પ્રતિનિધિ મડળેા ઉપરાંત કેટલાયે ધ ગરૂ ચિત્રકારો, સ્થાપત્યકારો અને ભાષાશાસ્ત્રના પપડતા જૂદા જૂદા સમયે વિભિન્ન દેશેામાં ગયા અને તેના પરિણામે સમગ્ર એશિયા ખંડ સાથે ભારતને આત્મીયતા સ્થપાઇ આ બધા આદાન પ્રદાન દરમ્યાન નોંધવા જેવી બાબત તો એ રહી કે આ દેશેામાં ભારતે કયારેય પોતાના સામ્રાજ્યવાદ કે પ્રભુસત્તા સ્થાપવાના કે વિલશાહી ગૌરવની આભા સ્થાપવાના પ્રયત્ના કર્યાં નથી ૧૯૬૩ ની ચિકાગોની વિશ્વ પરિષદમાં જયારે દરેક દેશ અને જૂથના લકો પોતાના હિતના સંરક્ષણ માટે કટીબધ્ધ થયા હતા ત્યારે વિવેકાનૠજી એ સર્વધર્મ સમભાવ ધાર્મિક સહિષ્ણુતા અને સમાન ધર્માં ચરણના આદેશ આપ્યા હતા અને વિશ્વની પ્રજાને દિગસૂત કરી દીધી. કશ્યપ માતંગ, કુમાર જીવ, ધર્માધ્યક્ષ એધિધર્મ, પંડિત અમેાધ, સંધમિત્રા વગેરે આદરણીય ધર્મ પુરૂષો ને સમાદરણીય વ્યક્તિએ વિદેશેામાં ગઇ ત્યાં ત્યાં તેમણે પેાતાના અગવજ્ઞાન અપૂર્વ મેઘા અને સંયમ શીલ તપેાનિષ્ઠા ને કારણે ત્યાંના પ્રદેશવાસીઓ જેવાંજ બની ને તેમના ‘તારણ હાર’ બનવાના લગીરે દેખાવ કર્યાં વિના જ્યેાતિનું કાર્ય કર્યાં. આક્રમકા દ્વારા ભારતના પરિચય: આગળના પરિચ્છેદમાં વ્યાપાર, રાજદ્વારી પ્રતિનિધિએ અને યાત્રીઓ દ્વારા ભારતના ચેતેા વિસ્તારનું અવલાકન કર્યું. ભારતીય અસ્મિતાને પરિચય બહારની દુનિયાને કરાવવાનુ’ માન કેટલીક વિદેશી આક્રમક જાતિએ પણ કર્યું` ભારતીય પ્રદેશામાં સત્તા વિસ્તાર ભાગપ્રાપ્તિ વગેરે જુદા જુદા હેતુએ સર આવેલી શક કુષાણુ તુણુ, પહેલવ, ક્ષત્રપ વગેરે પ્રજાએ પણ ભારતમાં સ્થિર થઈ ભારતીય વાતાવરણ ને આત્મસાત કરીને પરદેશમાં તેને પ્રચાર કર્યા ઈસ્વીસન પૂર્વે પહેલી કે બીજી સદીમાં સીરિયા ગ્રીસ અને સિથિયાના નાના પ્રજાવશે। ભારતમાં ઘૂસી આવ્યા તેમણે ભારતની મહત્વની વાયવ્ય સરહદે લગભગ ચારસે વર્ષોં સુધી રાજય કર્યું આ કુષાણેા હુણા શકે વગેરેએ ભારતીય સંસ્કૃતિ વેષભૂષા, અલંકારા ધર્મ અને ભાર ીય દેવે પણ અપનાવ્યા આ લેાકાના રાજવીએ પેાતાના સિક્કાએ ચ ધારી, ત્રિશુળવાળા શિવને સ્થાન આપે છે તે વળી કનિષ્કના સમયમાં બૌદ્ધ પિરષદો ભરાય છે અને ૌદ્ધધર્મીની મહાયાન શાખાનો નવા જન્મ અશ્વદ્યાષ જેવા દાર્શનિકની ઉપસ્થિતિમાં થાય છે. કેટલીક પ્રાવળી વૈષ્ણવ પંથને માને છે અને ગરુડ સ્તંભા કે ગરુડની આકૃતિઓ ( સિક્કાઓમાં ) કોતરાવે છે. આ બધી પ્રજાએ એ ભારતના દૂર પૂર્વ સુધી ને મધ્ય એશિયામાં પશ્ચિમમાં રૅમ સુધી તત્ત્વ પ્રચાર કર્યાં. વળી આ પ્રજાઓનાં આગમનથી ભારતને પણ નવાં વિચારો મળ્યા મૌદ્ધ ધર્માંની પ્રાચીન શાખા હીન-યાનમાં બુદ્ધની પ્રતિમાએ કેત રવામાં આવતી ન હતી તેમાં બુદ્ધની જગ્યાએ સકેત તરીકે Jain Education Intemational ૬૧ માત્ર બેધિવૃક્ષ કતરાતુ તેને બદલે મૂર્તિવિધાન અસ્તિત્વમાં આવ્યું. “ ગાંધારશૈલી ” નામની નવી શૈલીમાં ભગવાન બુદ્ધની આજે પણ વિશ્વના દરેક મોટા સંગ્રહાલયામાં પડેલી સુંદર વાસ્તવિક મૂર્તિઓનુ નિર્માણ થવા લાગ્યું. ભારતીય વસ્ત્રાભૂષ ગેામાં પણ નવનવી ભાતા અસ્તિત્વમાં આવી. શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયાના વ્યવસ્થિત પ્રચારની કલા પણ આ પ્રજાએ આપી વળી કુષાણુ પ્રજાએ જ સૌ પ્રથમ સંવત પ્રવર્તાવ્યા અને આજે પણ ભારતીય પ્રજા શક સંવતને પ્રમાણભૂત માની તે પ્રમાણે પાતાના સંવત્સરે ગણે છે. વત ઈસ્લામની સ્થાપના પૂર્વે પણ ઇરાન અરબસ્તાન સાથે ભારતના સંબંધો હતા. ચેલ કલ્યાણ સેાપારા વગેરે બંદરામાં ઈસ્વીસન પૂર્વે લગભગ ૧૦૦ ની આસપાસમાં આમ નીએ રહેતા. આ અરબ પ્રજા આક્રમણકાર તરીકે ભારતમાં પ્રવેશી ન હતી પણ વ્યાપાર વાણિજયના ઉદ્દેશથી ભારતમાં આવેલી ભારતના પશ્ચિમ કાંઠાઓ પર આ આવી વસેલા રાષ્ટ્રકૂટ રાજાએ આ પ્રજાનું સન્માન કરતા અને વ્યાપારી સુવિધાઓ પણ આપતા. પરંતુ વલભીની જાહેાજલાલી આ આરબ આક્રમણકારાને કારણે નષ્ટ થતાં મૈત્રક કાલીન રાજવીઆના જવલંત દેદીપ્યાન રાજ્ય અને સંસ્કૃતિના નાશ થયે। પયગંબર સાહેબ પછીના ખલીફાઓએ ઇસ્લામના વ્હેર શારથી પ્રચાર શરૂ કરતાં ઇ. સ. ૭૧રની આસપાસમાં આરોને ભારતમાં આક્રમણકાર તરીકે પ્રવેશ થયે મહુમ બીન કાસીમ મહમદ ગઝનવી મઝુમદઘેરી વગેરે આક્રમક ભારતમાં આવતા જ ગયા. પરંતુ મુસ્લિમ સંસ્કૃતિની મોટા પાયા પર અસર તેરમી સદીથી થવા માંડી રાજકીય આક્રમણકારા ભારતના ઈતિહાસમાં ભલે વગેાવાયા પણ ઇસ્લામના સતા એલિયાઆને ભારતે હમેશાં સત્કાર્યા ચિશ્તી સંપ્રદાયના આલિયા હિંદુ પરપરાના રીવાજોને ધ્યાનમાં લઇને ગેાવધ અને માંસાહાર વગેરેની વાતેાથી દૂર રહેતા ઈસ્લામના આગમનને કારણે ધર્મ બંધુત્વ ઇન્સાનિયત વગેરેના સિદ્ધાંતા અને સૂફી દનને ભારતમાં ઘણા પરસ્પ રાનુબંધ થયા રામાયણુ મડાભારત ગીતા ખંડનખંડ ખાદ્ય, જ્યાતિષના ગ્રંથા વગેરેના અરબી ભાષામાં અનુવાદો થયા અંક વિદ્યામાં હિંદુ સિવાયનું જગત શૂન્યના અંકથી પરિચિત ન હતું. આરા દ્વારા દશાંશ ગણિત, આયુર્વેદ શાસ્ત્રના સિદ્ધાંતા અને જ્યાતિષ પશ્ચિમના જગતને પ્રાપ્ત થયા. બીજી ખાજી ભવ્ય મહાલયે, મસ્જીદ, મકબરાએ ઝીણી કલાસૂઝ વાળા સ્તંભા, કાચનું કામ ઝરૂખાએ, જાળીઓના કોતરકામ જેવા સ્થળ વિષયાથી માંડીને ઇસ્લામને કારણે ભારતને મુિ લમ કવિએ અને ભકતોની ભેટ મળી મળી એકેશ્વરવાદ નિર્ગુણ ઉપાસના વેદેશના સમયથી ભારતમાં છતાં ઇસ્લામના આગમન પછી આ વિચારધારાના જબરદસ્ત પ્રચાર સંતવાણી દ્વારા થયે। ભારતીય ચિત્રકલાને પણને ઈસ્લામના આગમન માદ નવું વાતાવરણ અને શૈલી મળી કાંગડાં શૈલીનાં ચિત્રામાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 1042