Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 262
________________ પ્રેમ નવ બાગબગીચા વિશે નીપજે, દામ ખરચે નવ પ્રેમ પામે; મસ્તક ઘડામાં જે જન મૂકશે, તે ઘટે પ્રેમ પ્રવાહ સામે. મતo સુરનર મુનિ તણી ચાંચ ખુંચે નહી, ચૌદલોકમાં એ અગમ્ય સૌને; મુક્તાનંદ' એ અગમ્ય રસ અતિઘણો, સદ્ગુરુ મોજથી સુગમ બહુને. મતo ૮૩૮ (રાગ : પ્રભાત) જ્યાં લગી જાતને ભાત જંજાળ છે, ત્યાં લગી આતમા જાણ અળગો; જેહેને હરિ વિના અન્ય અળખામણું, સત્ય સ્વરૂપ નર તેજ વળગ્યો. ધ્રુવ ઉલટ્યા અન્નની સેજ ઇચ્છા ટળી, દેખતાં હુબકો સૌને આવે; તેહને જે ભૂખે મનુષ્યમાં નવ ખપે, શ્વાન શૂકરતણી જાત હાવે. જ્યાંo જ્યાં લગી દેહને હું કરી જાણશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે; શ્વાન શૂકર તે મનુષ્યમાંથી ટળ્યો, હરિ તણો જન તે કેમ કહાવે ! જ્યાંo હરિના જન હરિને ગુણ જુકત છે, મુક્ત તનનું નહીં માન જેને; ‘મુક્તાનંદ 'ને સંતજન શૂરમાં, પ્રગટ પરિબ્રહ્મ રહે પાસ તેને . જ્યાંo ૮૪૧ (રાગ : રામકી) મેલ્ય મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું, સેવ તું રૂપ એ શુદ્ધ સાચું; મનમત્ત થઈને તું કોટિ સાધન કરે, સદ્ગુરુ શબ્દ વિણ સર્વ કાચું. ધ્રુવ જજ્ઞ જાગે કરી સર્વ સુખ ભોગવે, પુણ્ય ખૂટે પડે નક્કી પાછો; તીરથ વ્રતનું જોર પણ ત્યાં લગી, ગુરુગમ વિના ઉપાય કાચો. મેલ્ય૦ અડસઠ તીરથ સદ્ગુરુ ચરણમાં, જાણશે જન જે હશે પૂરા; મન કર્મ વચને મોહ મનનો તજી , ભજે પરિબ્રહ્મ તે સંત શૂરા, મેલ્યo મનનાં કૃત્ય તે મિથ્યા જાણી તજ્યાં, મન પણ અમન થૈ મળ્યું ત્યારે; મુક્તાનંદ' ગુરુ મરમ છે વચનમાં, વચન વિચારીને જોયું જ્યારે. મેલ્યo ૮૩૯ (રાગ : પ્રભાત) ભેખને ટેક વણશ્રમ પાળતાં, ઉલટો એજ જંજાળ થાય; ગાડરને આણિયે ઊનને કારણે, કાંતેલાં કોકડાં તેજ ખાયે. ધ્રુવ જે જેવો Ø રહે સાર તેને કહે, એજ આવરણતણું રૂપ જાણો ; પથ્થરમાં રાખી વિશ્વાસ પારસ ગણ્યો, તેમાં તે શું નવલું કમાણો? ભેખo તજે ત્રણ ઈષણા તેજ વિચિક્ષણા, જહદા જહદનો મર્મ જાણે; ભાગ ને ત્યાગનો ભેદ ગૂરમુખ ગ્રહે, પિંડ બ્રહ્માંડ ઉરમાં ન આણે. ભેખo એજ સંન્યાસ શ્રીપાત તેણે કરી, શ્રીતણું કૃત્ય નવ સત્ય દેખે; ભિક્ષુક તે ખરો ભ્રમ મનનો તજે, સત્ય “મુક્તાનંદ' પ્રભુ જ પેખે. ભેખo ૮૪ર (રાગ : બહાર) હરિ ભજતાં સહુ મોટપ પાર્મ, જન્મ મરણ દુ:ખ જાવે રે; પારસ પરસી લોહ કંચન થઈ, મોંઘે મુલ વેચાય રે. ધ્રુવ મુનિ નારદની જાતને જોતાં, દાસી પુત્ર જગ જાણે રે; હરિને ભજી હરિનું મન કે'વાણા વેદ પુરાણ વખાણે રે. હરિ. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉર ધાર્યા ગિરધારી રે; હરિવર વહી હરિ તુલ્ય થયાં, જેનું ભજન કરે નરનારી રે. હરિ૦ શામળિયાને શરણે જે આવે, તેના તે ભવ દુ:ખ વાસે રે; * મુક્તાનંદ 'ના નાથને મળતાં, અખંડ એવાતણ પામે રે. હરિ. ૮૪૦ (રાગ : ભૈરવી) મતવાલા તણી રીત મહા વિકટ છે, પ્રેમરસ પીએ તે જન જાણે; મુંડા શું જાણે મજીઠના પાડને ? ભીખતાં જન્મનો અંત આણે. ધ્રુવ વરણ આશ્રમતણી આડ સઉને વિક્ટ, તે કેમ પાધરી વાત પ્રીછે ? શીશ અરણ્યા વિના શ્યામ રીઝે નહી, શીશ અર્પે જે કોઈ શરણ ઇછે. મતo. પાણી હી હૈ પાતલા, ધૂવા હી હૈ ઝીણ પવનાં બેગિ ઉતાવલા, સો હોંસી કબીરેં કીન્હ . ભજ રે મના ૫૦૪) | તૂ તૂ કરતા તૂ ભયા, તું મનમાંહે સમાય || તું માંહી મન મિલ રહા, અબ મન ફેર ન જાય મુક્તાનંદ સ્વામી

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381