Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 336
________________ ચિંતામણીના જાપથી, ચિંતા કદી ઓલાય ના; વિણ ધાન્ય છાલાં વાવવાથી, પાક ડાંગર થાય ના, કાગળo હતવીર્યનાં હથિયાર દેખી, શત્રુઓ ગભરાય ના; અક્રિય વાતો ભવ્ય ભાષણથી, વિજય વરતાય ના. કાગળo જળ જળ તણાં સ્મરણો કર્યો, જળ વગર તરસ છિપાય ના; ભોજન તણી વાતો કર્યાથી, લેશ પેટ ભરાય ના. કાગળo અર્પણ વિના તર્પણ નથી, પુરુષાર્થ વગર પમાય ના; કહે ‘સંતશિષ્ય’ સદા જગતમાં , સમજ વિણે સુખ થાય ના. કાંગળo ૧૦૭૬ (રાગ : ભૈરવી) ક્યાં મળશે કહો ક્યાં મળશે, એ પ્રભુમાં પાગલ ક્યાં મળશે ? ધ્રુવ જે પતિત ઉપર અતિ પ્રેમ કરે, દુશ્મન ઉપર પણ રહેમ કરે; પ્રભુ રાજી રહે નિત્ય એમ કરે, એ પ્રભુમાં પાગલ૦ હાં.... ક્યાંo ઊંચા-નીચનો ભેદ નથી, ધન-જન ખોયાનો ખેદ નથી; જ્યાં અધિક થવાની ઉમીદ નથી, એ પ્રભુમાંo હાં.... ક્યાંo જે જગ વ્યવહારો છોડે છે, તૃષ્ણાનાં બંધન તોડે છે; જીવન પ્રભુ ભજને જોડે છે, એ પ્રભુમાં. હાં.... ક્યાંo જે કામ કરે પ્રભુને ગમતાં, દુ:ખોમાં પણ રાખે સમતા; નહિ માયા માન અને મમતા, એ પ્રભુમાં હાં.... ક્યાંo પ્રાણીને નિજ સંમ પેખે છે, સ્ત્રીને માતા સમ દેખે છે; લક્ષ્મી મિટ્ટી સમ લેખે છે, એ પ્રભુમાવે હાં.... ક્યાંo સુખ અર્પીને સુખમાં રહે છે, દુ:ખ સહીને પણ સેવા દે છે; અણુઅણુમાં પ્રેમ સદા વહે છે, એ પ્રભુમાં હાં.... ક્યાંo વિષયો તન-મનથી ત્યાગે છે, પુદ્ગલ રસ રસહીન લાગે છે; જે નિશદિન ઘટમાં જાગે છે, એ પ્રભુમાં, હાં.... ક્યાંo જે નિજ મસ્તીમાં મહાલે છે, ચિંતા વિણ પ્રભુ પંથે ચાલે છે; ‘સંત-શિષ્ય’ થઈ દિન ગાળે છે, એ પ્રભુમાં હાં.... ક્યાંo ૧૦૭૮ (રાગ : કાન્હડા) ગુણી એવા સંત ગમે છે (૨); પરમારથના પરમ ક્ષેત્રમાં, નિત્ય મન ભ્રમર ભમે છે. ધ્રુવ રાતદિવસ રસ સાથે જેના, અંતર રામ રમે છે ; મનભુજંગ ને પાંચ ઈંન્દ્રિયો, દુ:ખ વિણ નિત્ય દમે છે. ગુણી સાધન સમજીને સંયમનું, સાદાં જમણ જમે છે; વૈભવ સમજી વિનાશવાળા, વિષય વિકાર વસે છે. ગુણી નિર્વિષયી નિ:સ્પૃહી નિરંતર, નમ્ર દશાથી નમે છે; શમ દમ ઉપરતિ અને તિતિક્ષા , વિરાગમાં વિરમે છે. ગુણી સુખ દુ:ખ સરખાં ગણી પરિસહ, ખાંતિ નિત્ય ખમે છે; ‘સંતશિષ્ય' એ સુખદ સર્વને, સમરસ માંહી શમે છે. ગુણo ૧૦૭૭ (રાગ : ભૈરવી) કાગળ તણી હોડી વડે, સાગર કદી ઉતરાય ના; ચીતરેલ મોટી આગથી, ભોજન કદી રંધાય ના. ધ્રુવ ઔષધ તણાં નામો ઉચ્ચાયથિી જ દરદ દબાય ના; સેવા તણી વાતો કર્યાથી, સેવ્યનાં દુ:ખ જાય ના. કાગળo જૈસે હૈની લોહ કી, કરે એકસ દોઈ જડચેતન કી ભિન્નતા, ત્ય સુબુદ્ધિસૌ હોઈ | ભજ રે મના (૬પ૨ જટ્ટ કહાં જાને ભટ્ટકો ભેદ ? કુંભાર કહા જાને ભેદ જગાકો ? મુઢ કહા જાને ગુઢકી બાતમેં ? ભીલ કહા જાને પાય લગાતો ? પ્રીતકી રીત અતીત ક્યા જાને ? ભેંસ કહા જાને ખેત સગાકો ? “કવિ ગંગ’ કહે સુન અય બાદશાહ, ગધ્ધા કહા જાને નીર ગંગાકો? વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિશ્રામ રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભૌ યાકૌ નામાં G43 અનુભા કલામ || સંતશિષ્ય

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381