Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 351
________________ (રાગ : દેવરંજની) બોલ હરિ બોલ હરિ હરિ હરિ બોલ , જીવન કી ઘડિયેં હૈ અનમોલ. નામ પ્રભુ કા હૈ સુખકારી, પાપ મિટે ક્ષણ મેં ભારી; કુછ ના લાગત તેરા મોલ , બોલ હરિ બોલ હરિ હરિ હરિ બોલ. જો ચાહે ભવસાગર તરના,મિટ જાવે જીના ઔર મરના; પાપ કી ગઠડી સર સે ખોલ, બોલ હરિ બોલ હરિ હરિ હરિ બોલ. દુનિયા હૈ યહ ગોરખ ધંધા, ભેદ સમજતા હૈ કોઈ બંદા; બ્રહ્મ સ્વરૂપ તરાજૂ તોલ, બોલ હરિ બોલ હરિ હરિ હરિ બોલ. ગોવિન્દ માધવ કૃષ્ણ મુરારી, નટવરનાગર ગિરવરધારી; નામ કા અમૃત પી નિત ઘોલ, બોલ હરિ બોલ હરિ હરિ હરિ બોલ. સીતારામ સીતારામ સીતારામ બોલ, રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ બોલ. કળા કરતા મોર બોલે, આંબાડાળે કોયલ બોલે; તુલસીજીના ક્યારા બોલે, સર્વ - જગતમાં વ્યાપક બોલે. વિરહી જનનાં હૈયા બોલે, કૃષ્ણવિયોગે આતુર બોલે; વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે, મધુર વિણા વાજિંત્રો બોલે. કુમુદિની સરોવરમાં બોલે, સૂર્યચંદ્ર આકાશે બોલે; તારલિયાનાં મંડળ બોલે, અષ્ટ પ્રહર આનંદે બોલે. રોમરોમ વ્યાકુળ થઈ બોલે, મહામંત્ર મન માંહે બોલે; ‘જુગલચરણ' અનુરાગે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: (રાગ : હેમકલ્યાણ) જુગલ ચરણ (રાગ : ધૂન) શ્રીકૃષ્ણઃ શરણં મમ, શ્રીકૃષ્ણઃ શરણં મમ, શ્રીકૃષ્ણ: શરણં મમ, શ્રીકૃષ્ણ: શરણં મમ. કદમ કેરી ડાળો બોલે, જમુના કેરી પાળો બોલે; વ્રજ ચોરાસી કોસ બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ. કુંજકુંજના છોડ બોલે, કમલ કમલ પર મધુકર બોલે; ડાળ ડાળ પર પક્ષી બોલે , વૃંદાવનનાં વૃક્ષો બોલે. ગોકુળિયાની ગાયો બોલે, કુંજકુંજ વન-ઉપવન બોલે; વ્રજભૂમિના રજકણ બોલે, વેણુસ્વર સંગીતે બોલે. ધેનુ ચરાવતા ગોપો બોલે, વાજા ને તબલાંમાં બોલે; શરણાઈ તંબૂરમાં બોલે, રાસ રમતી ગોપી બોલે. સુંદર સગુરૂ આપું , ગહે સીસ કે બાલા બૂડત જગત સમુદ્ર મેં, કાઢિ લિયો તતકાલ // ભજ રે મના ૬૮૦ રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ; સીતારામ સીતારામ ભજ પ્યારે તું શ્રી ભગવાન. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશો શ્રી ભગવાન ? કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ . ખાતા-પીતા પ્રભુનું નામ, હરતા ફરતા હરિનુંનામ; સુતાં ભજશો સીતારામ, સ્વમામાં સાંભળશો રામ. શ્વાસે શ્વાસે બોલો. રામ, ગ્રાસે ગ્રાસે બોલો રામ; મેળવવાને અવિચળ ધામ, અહરનીશ લો હરિનું નામ. બેસે નહીં કંઈ એક્ક દામ, ધાર્યા સહુ એ કરશે કામ; જેણે પીધું હરિ રસપાન, તેણે કીધું અમર નામ. મુખમે તુલસી દિલમે રામ, જબ બોલો તબ સીતારામ; જય રઘુનંદન જય સીયારામ, ભજ પ્યારે તુ સીતારામ. રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ. સૂરજ કે આગે કહા, કરે જંગણાં જોતિ | સુંદર હીરા લાલ ધર, તાહિ દિખાવૈ પોતિ | ૯૮૩)

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381