________________
(રાગ : દેવરંજની) બોલ હરિ બોલ હરિ હરિ હરિ બોલ , જીવન કી ઘડિયેં હૈ અનમોલ. નામ પ્રભુ કા હૈ સુખકારી, પાપ મિટે ક્ષણ મેં ભારી; કુછ ના લાગત તેરા મોલ , બોલ હરિ બોલ હરિ હરિ હરિ બોલ. જો ચાહે ભવસાગર તરના,મિટ જાવે જીના ઔર મરના; પાપ કી ગઠડી સર સે ખોલ, બોલ હરિ બોલ હરિ હરિ હરિ બોલ. દુનિયા હૈ યહ ગોરખ ધંધા, ભેદ સમજતા હૈ કોઈ બંદા; બ્રહ્મ સ્વરૂપ તરાજૂ તોલ, બોલ હરિ બોલ હરિ હરિ હરિ બોલ. ગોવિન્દ માધવ કૃષ્ણ મુરારી, નટવરનાગર ગિરવરધારી; નામ કા અમૃત પી નિત ઘોલ, બોલ હરિ બોલ હરિ હરિ હરિ બોલ. સીતારામ સીતારામ સીતારામ બોલ, રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ બોલ.
કળા કરતા મોર બોલે, આંબાડાળે કોયલ બોલે; તુલસીજીના ક્યારા બોલે, સર્વ - જગતમાં વ્યાપક બોલે. વિરહી જનનાં હૈયા બોલે, કૃષ્ણવિયોગે આતુર બોલે; વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે, મધુર વિણા વાજિંત્રો બોલે. કુમુદિની સરોવરમાં બોલે, સૂર્યચંદ્ર આકાશે બોલે; તારલિયાનાં મંડળ બોલે, અષ્ટ પ્રહર આનંદે બોલે. રોમરોમ વ્યાકુળ થઈ બોલે, મહામંત્ર મન માંહે બોલે; ‘જુગલચરણ' અનુરાગે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:
(રાગ : હેમકલ્યાણ)
જુગલ ચરણ (રાગ : ધૂન) શ્રીકૃષ્ણઃ શરણં મમ, શ્રીકૃષ્ણઃ શરણં મમ, શ્રીકૃષ્ણ: શરણં મમ, શ્રીકૃષ્ણ: શરણં મમ. કદમ કેરી ડાળો બોલે, જમુના કેરી પાળો બોલે; વ્રજ ચોરાસી કોસ બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ. કુંજકુંજના છોડ બોલે, કમલ કમલ પર મધુકર બોલે; ડાળ ડાળ પર પક્ષી બોલે , વૃંદાવનનાં વૃક્ષો બોલે. ગોકુળિયાની ગાયો બોલે, કુંજકુંજ વન-ઉપવન બોલે; વ્રજભૂમિના રજકણ બોલે, વેણુસ્વર સંગીતે બોલે. ધેનુ ચરાવતા ગોપો બોલે, વાજા ને તબલાંમાં બોલે; શરણાઈ તંબૂરમાં બોલે, રાસ રમતી ગોપી બોલે. સુંદર સગુરૂ આપું , ગહે સીસ કે બાલા
બૂડત જગત સમુદ્ર મેં, કાઢિ લિયો તતકાલ // ભજ રે મના
૬૮૦
રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ; સીતારામ સીતારામ ભજ પ્યારે તું શ્રી ભગવાન. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશો શ્રી ભગવાન ? કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ . ખાતા-પીતા પ્રભુનું નામ, હરતા ફરતા હરિનુંનામ; સુતાં ભજશો સીતારામ, સ્વમામાં સાંભળશો રામ. શ્વાસે શ્વાસે બોલો. રામ, ગ્રાસે ગ્રાસે બોલો રામ; મેળવવાને અવિચળ ધામ, અહરનીશ લો હરિનું નામ. બેસે નહીં કંઈ એક્ક દામ, ધાર્યા સહુ એ કરશે કામ; જેણે પીધું હરિ રસપાન, તેણે કીધું અમર નામ. મુખમે તુલસી દિલમે રામ, જબ બોલો તબ સીતારામ; જય રઘુનંદન જય સીયારામ, ભજ પ્યારે તુ સીતારામ. રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ.
સૂરજ કે આગે કહા, કરે જંગણાં જોતિ | સુંદર હીરા લાલ ધર, તાહિ દિખાવૈ પોતિ |
૯૮૩)