________________
અંતર્યામી સૌને પ્યારા, ઘટ ઘટ વ્યાપક ઘટથી ન્યારા, ગ્રંથિભેદ પળમાં કરનારા, અંતરમાં અમૃત ઝરનારા.
નિર્વ્યાજ સેવાઃ નિષ્કામભક્તિ;
હો પ્રેમપંથે નિજ - આત્મ - શક્તિ.
અધમ ઉદ્ધારણ શ્રી અરિહંત, પતિત પાવન ભજ ભગવંત
ભજ રે મના
પ્રાણસખા ત્રિભુવન પ્રતિપાલક ! જીવન કે અવલંબન હે ! પ્રેમકે સિંધો, દીનકે બન્ધો ! દુ:ખ - દરિદ્ર - વિનાશન હૈ ! જગ આશ્રય ! જગપતિ ! જગવંદન ! અનુપમ અલખ નિરંજન હે !
ૐ જ્યોર્તિમય કરૂણામય શ્રી સદ્ગુરૂવે નમો નમઃ ૐ જ્ઞાનમય તૂમ પ્રેમમય શ્રી સદ્ગુરૂવે નમો નમઃ
ગુરૂ ૐ હરિ ૐ હરિ ૐ ગુરૂ
ગુરૂદેવ બોલો, ગુરૂનામ ગાવો (૨) ગુરૂ સંગત હી જીવન સલ્વારે પરમાનંદકે ખોલે હૈ દ્વારે... પ્રેમસે બોલો, ભાવર્સ બોલો, શ્રદ્ધાસે બોલો, ભક્તિસે બોલો...
હમ તુમરી શરન ગુરૂ દેવા
સુંદર સાઈ
હક્ક હૈ, જહાં તહાં ભરપૂર એક ઉસી કે નૂર સાઁ, દીસૈ સારે નૂર
૬૮૦
ગુરૂ માતપિતા, ગુરૂબંધુ સખા
તેરે ચરણોમેં સ્વામી મેરે કોટી પ્રણામ
સત્નામ શ્રી વાહે ગુરૂ (૨)
યે હીં નામ હૈ સહારા, યે હી નામ હૈ આધારા સત્નામ શ્રી વાહે ગુરૂ (૨)
ગુરૂદેવ (૨) ગુરૂદેવ (૨)
સમદર્શી સ્વામી, અંતરયામી, તમે છો તારણહાર
સામ (૨) સત્નામ વાહેગુરૂ સદ્દામ... સદ્દામ... સામજી,
વાહે ગુરૂ... વાહે ગુરૂ... વાહેગુરૂજી... પલપલ જપા તેરા નામ... વાહે ગુરૂ... તું હી પિતા હૈ તૂ હૈ માત .. વાહે ગુરૂ..
વંદામિ વંદામિ સદ્ગુરુદેવ વંદામિ
સદ્ગુરૂનામ વંદામિ, સદ્ગુરૂ જ્ઞાન વંદામિ સદ્ગુરૂરાજ વંદામિ...
ૐ ગુરૂ ૐ ગુરૂ ૐ ગુરૂ ૐ, જય ગુરૂ જય ગુરૂ જય ગુરૂ ૐ
જ્ઞાન સ્વરૂપા જય ગુરૂદેવા
ભક્તિ સ્વરૂપા, પ્રેમ સ્વરૂપા આત્મસ્વરૂપા શ્રી ગુરૂદેવા
દાદૂ સદ્ગુરૂ બંદિયે, સો મેરે સિરમોર સુંદર બહિયા જાય થા, પકરિ લગાયા ઠૌર
11
૬૮૧