Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
________________
જો ભગતનસૌ બૈર કરત હૈ, સો નિજ બૈરી મેરો; દેખ બિચાર ભગત - હિત કારન, હાંક્ત હી રથ તેરો. હમ, જીતે જીત ભગત અપનેકી, હારે હાર બિચારો, ‘સૂર શ્યામ” જો ભગત-બિરોધી, ચક્ર સુદરસન મારો. હમe
૧૦૬૯ (રાગ : ભૈરવી) સુને રી મૈંને નિર્બલ કે બલ રામ, પિછલી સાખ ભરૂં સંતનકી, ઘને સવારે કામ. ધ્રુવ જબલગ ગજ બલ અપનો બરત્ય, નૈક સર્યો નહિં કામ; નિર્બલ હૈ બલ રામ પુકાય, આયે આધે નામ. સુને૦ દ્રુપદ સુતા નિર્બલ ભઈ તા દિન, તજી આયે નિજ ધામ; દુ:શાસનકી ભૂજા થક્તિ ભઈ, વસનરૂપ ભયે શ્યામ. સુનેo અપ-બલ, તપ-બલ ઔર બાહુ-બલ, ચૌથા હૈ બલ દામ; ‘સૂર’ કિશોર કૃપાસે સબ બલ, હારે કો હરિ નામ. સુનેo
૧૦૭૨ (રાગ : રાગેશ્રી) હરિ સૌ ઠાકુર ઔર ન જન કીં; જિહિં જિહિં બિધિ સેવક સુખ પાવૈ, તિહિ વિધિ રાખંત મન કીં. ધ્રુવ ભૂખ ભએ ભોજન જુ ઉદર કૌ, તૃષા તોય, પટ તન કીં; લગ્ય તિ સુરભી જ્યોં સુત સંગ, ચટ ગુનિ ગૃહ બન કૌં. હરિ પરમ ઉદાર ચતુર ચિંતામનિ, કોટિ કુબેર નિધન ક; રાખત હૈ જન કી પરતિજ્ઞા, હાથ પસારત ન કૌં. હરિ સંકટ પરેં તુરત ઉઠિ ધાવત, પરમ સુભટ નિજ મન કીં; કોટિક કરે એક નહિં માનૈ, ‘સૂર’ મહા કૃતવન કૌ. હરિ
૧૦૭૦ (રાગ : ગૌરી) સોઈ રસના જો હરિગુન ગાવૈ; નૈનનકી છબિ યહૈ ચતુરતા, જ્યાં મુકુંદ મકરંદહિ ધ્યાવૈ. ધ્રુવ નિર્મલ ચિત તૌ સોઈ સાંચ, કૃષ્ણ બિના જિહિ ઔર ન ભાવેં; શ્રવનનકી જુ યë અધિકાઈ, સુનિ હરિ-કથા સુધારસ પાવૈ. સોઈo કર તેઈ જે શ્યામહિ સેહેં, ચરનનિ ચલિ વૃંદાવન જાર્વે; ‘સૂરદાસ' જયે બલિ વાંકી, જો હરિ જૂ સૌ પ્રીતિ બઢાવૈ. સોઈo
૧૦૭૧ (રાગ : કેદાર) હમ ભગતન કે ભગત હમારે; સુન અરજુન પરતિજ્ઞા મોરી, યહ વ્રત ટરત ન ટારે. ધ્રુવ ભગતને કાજ લાજ હિય ધરિકે, પાંય પિયાદે ધાર્યો; જહં જહં ભીર પરે ભગતનપે તહં તહં હોત સહાય. હમ,
(રાગ : નટભૈરવ) જો અપની મન હરિ સૌ રાચે; આન ઉપાય પ્રસંગ છાંડિ કૈ, મન બચ ક્રમ અનુસાચે. ધ્રુવ નિસિ દિન નામ લેત હી રસના, ફિરિ જુ પ્રેમ રસ માંચે; ઈહિં બિધિ સક્લ લોક મેં બાચે , કૌન કહૈ અબ સાંચે. જો સીત ઉષ્ણ, સુખ દુ:ખ નહિં માનૈ, હર્ષ સોક નહિં ખાંચે; જાઈ સમાઈ ‘સૂર’ વા નિધિ મેં, બહુરિ જગત નાહ નાચે. જો
- સૂરદાસ
જિનપદ નાહિ શરીરકી, જિનપદ ચેતનમાંહિ
જિનવર્તન કછુ ઔર હૈ, યહ જિનવર્તન નાહિ || ભજ રે મના
ઉ૪છે
ખાંડો કહિયે કનકકો કનક ખ્યાન સંયોગ ન્યારી નિરખત મ્યાનસૌ, લોહ કહૈ સબ લોગ.
'જીe )
સૂરદાસ
Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381