Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 300
________________ બધી બાજી સમેટીને, સમાધિમાં ડુબ્યો ‘શંકર'; મૂકી લાં અવિધાનાં, અસલના રાહ પર આવો. તજી ૯૪૬ (રાગ : માંડ) જોગ સાધો તમે સારો મારા હરિજનો ! જોગ સાધો તમે સારો રે જી. ધ્રુવ ગુરુ પાસે રહીને ધુઓ શરીરને , પેટમાં પચાવો પારો રે જી; વરતિ ઉપાડી ભોગ ઉપરથી, જોગ ક્રિયામાં ભારો. મારા નિયમપણું તમે રાખો બધામાં, આહાર ઊંઘ ઘટાડો રે જી; ચટપટ ચેતી સર્વ સમેટી, ભ્રમણાઓ. સઘળી મટાડો. મારા ગુરુ વિના તમે પગલું ન ભરશ, પુસ્તક ઉપર નહીં ફાવો રે જી; હાથે કરીને ક્યાંક વહોરશો ઉપાધિ, કરશો કોના પર દાવો ? મારા ભોગ ભોગવવા હોય ત્યાં સુધી તમે, જોગના ઘેર નવ જાશો રે જી; ભૂખ વિનાનું ભોજન કેવું ? ખાશો તો અકળાશો. મારા ઉતાવળના ઘાટ ઓળંગી તમે, ધીરતાના ઘેર ઝટ આવો રે જી; સદ્ગુરુચરણોમાં ‘ શંકર' બોલ્યા, હેતે હરિના ગુણ ગાઓ. મારા ૯૪૮ (રાગ : માલગુંજ) તારા વિના ઘડી ન રહેવાય, રણછોડ રંગીલા ! તારા ચરણોમાં રાખ સદાય, રણછોડ રંગીલા ! તારા રૂપમાં જ મારું મન મોહી રહ્યું, તારા તેજથી જ વિશ્વ બધું સોહી રહ્યું; તારા દર્શનથી દુ:ખ બધાં જાય. રણછોડ રંગીલા તારે મંદિરિયે ભક્ત ભેગાં થાય, તારો જ મહિમા સૌ પ્રેમથી ગાયે; તારી પાછળ ગાંડા ઘેલાં થાય. રણછોડ રંગીલા તારા નામમાં આરામ, બીજે ક્યાંય નહીં, તારા ધામમાં જ શાંતિ સદાય રહી; તારા ભાવમાં તે ભાન ભૂલી જાય. રણછોડ રંગીલા તારા ધ્યાનમાં જ મસ્ત સદા હું તો રહું, તારા માનમાં જ મારું માન માની લઉં; તારા પ્રેમનાં જ પદે ‘ શંકર’ માય. રણછોડ રંગીલા ૯૪૭ (રાગ : ગઝલ) તજી તોફાન માયાના અસલના રાહ પર આવો; મૂકી ગુમાન કાયાનાં, અસલના રાહ પર આવો. ધ્રુવ અસલમાં જે મઝા છે તે, નક્લ માંહીં નથી મળતી; તજી પાખંડ દુનિયાનાં, અસલના રાહ પર આવો. તજી નિજાનંદે ડુબી જઈને , મહાપદની મજા માણો; મૂકી અજ્ઞાન અંતરનાં, અસલનાં રાહ પર આવો. તyo અસલના રાહ પર વળતાં, અબૂઝો આળ ઓઢાડે; તજી ગુણગાને માનવેનાં , અસલના રાહ પર આવો. તજી અસલનો રાહ અપનાવી, નસ્લને દૂર ફેંકી દો; તજી અહેસાન લોકોનાં, અસલનાં રાહ પર આવો. તજી સુખમેં સુમરન ના કરે, દુઃખમેં કરે જો યાદ કહે કબીર તા દાસકી, કૌન સુને ફરિયાદ? ભજ રે મના ૫૮) ૯૪૯ (રાગ : ગઝલ) થતાં દર્શન નિજાત્માનું, રહે નહિ ભેદ કે ભ્રાંતિ; થતાં સ્પર્શન શિવાત્માનું, રહે નહિ ભેદ કે ભ્રાંતિ. ધ્રુવ લગન લાગે અલખની તો, જગત સ્વપ્ના સમું ભાસે; થતાં ચિંતન ચિંદાત્માનું, રહે નહિ ભેદ કે ભ્રાંતિ. થતાં જુએ જે ભેદ અહીંયા તે, પડે છે મૃત્યુના મુખમાં; થતાં ગૂંજન ગૂઢાત્માનું, રહે નહિ ભેદ કે ભાંતિ. થતાંo નથી જ્યાં હું, નથી જ્યાં તું, નથી જ્યાં તે, નથી જ્યાં આ; થતાં પૂજન પૂજાત્માનું, રહે નહિ ભેદ કે ભાંતિ, થતાંo ઊંચી આકાશની ટોચે, એકલો ખેલતો “શંકર'; થતાં રંજને રસાત્માનું, રહે નહિ ભેદ કે ભ્રાંતિ. થતાંo જબ જાગે તબ રામ જપ, સોવત રામ સંભાર ઉઠત-બૈઠત આતમા ! ચાલતા રામ ચિતાર ૫૮૧ શંકર મહારાજ

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381