Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 328
________________ ૧૦૪૭ (રાગ : ધનાશ્રી) બિન ગોપાલ નહીં કોઈ અપનો. ધ્રુવ કોન પિતા માતા સુત ઘરુની, યહ સબ જગત રેનો સુપનો. બિન ધન કારન નિશદિન જન ભટકત, વૃથા જન્મયો હિ સબ ખપનો. બિન અંત સહાય કરે નહીં કોઈ, નિશ્ચે કાલ અગ્નિમુખ ઝપનો. બિન૦ સબ ત્યજ હરિ ભજ યુગલ કમલ પદ, મોહનિગઢ ચરણનતેં પનો, બિન કહત 'સુર' શ્રી વલ્લભ વિઠ્ઠલ શ્રી ગિરિધર રસના મુખ જપનો. બિન ૧૦૪૮ (રાગ : બાગેશ્રી) જગ મેં જીવત હી કૌ ના; મન બિચ્છુદેં તન છાર હોઈગૌ, કોઉ ન બાત પુછાતો. ધ્રુવ મેં મેરી કબહૂ નહિં કીજૈ, કીજૈ પંચ સુહાતી; વિષયાસક્ત રહત નિસિ બાસર, સુખ સિયરી, દુઃખ તાતી. જગ સાંચ ઝૂઠ કરિ માયા જોરી, આપુન રૂખી ખાતી, * સૂરદાસ' કછુ થિર ન રહેગી, જો આયૈ સો જાતી, જગ૦ ૧૦૪૯ (રાગ : પહાડી) બાંસુરી બજાઈ, આજ રંગસો મુરારિ; શિવ સમાધિ ભૂલ ગયે, મુનિ મનકી તારી. ધ્રુવ ભજ રે મના બેદ ભનત બ્રહ્મા ભૂલે, ભૂલે બ્રહ્મચારી; સુનતહીં આનંદ ભયો, લગી હૈ કરારી. બાંસુરીત રંભા સબ તાલ ચૂકી, ભૂલી નૃત્યકારી; યમુના જલ ઉલટી વાહે, શુદ્ધિ નાં સમ્હારી, બાંસુરી શ્રવન કીરતન ચિંતવન, સેવન વંદન ધ્યાન લઘુતા સમતા એતા, નૌધા ભક્તિ પ્રમાન 939 શ્રી વૃંદાવન બંસી બજી, તિન લોક પ્યારી; ગ્વાલ બાલ મગન ભયે, બ્રજ કી સબ નારી. બાંસુરી સુંદર શ્યામ મોહની મૂરતિ, નટવર વધુ ધારી; સૂર કિશોર મદન મોહન, ચરણન બલિહારી. બાંસુરી ૧૦૫૦ (રાગ : મલ્હાર) મધુકર ! ઈતની કહિયહુ જાઈ, અતિસ ગાત ભઈયે તુમ બિનુ, પરમ દુખારી ગાઈ. ધ્રુવ જલસમૂહ બરસત દોઊ આંખે, હૂ કતિ લિન્હેં નાઊં; જહાં જહાં ગોોહન કીનો, સંઘતિ સોઈ ગાઉં. મધુકર પરતિ પછાર ખાઈ છિનહીં છિન, અતિ આતુર હૂ દીન; માનહું ‘સુર' કાદિ ડારી હૈ, બાર મધ્યતે મીન, મધુકર૦ ૧૦૫૧ (રાગ : ખમાજ) મન તૂ શ્યામસે કર હેત, શ્રી કૃષ્ણનામકી બાડ કરે, તો બચે તેરો ખેત. ધ્રુવ પાંચ હરણ પચીસ હરિણી, ખૂંદી ગયો ખેત; સાર વસ્તુ સબ ખેંચ લીની, લુણેગો કહા રેત ? મન૦ મન સુહા તન પિંજરા, તાસો લાગો નેહ; મંજારરૂપી કાલ ડોલે, અબ ઘડી તોયે લેત. મન કર બિચાર બિકાર ત્યજ દે, ઊતર સાયર સંત; ‘સૂર' હરિકી ભક્તિ કર લે, ગુરૂ બતાઈ દેત. મન ઝૂઠી કરની આચરે, ઝૂઠે સુખકી આસ ઝૂઠી ભગતિ હિયે ધરે, ઝૂઠે પ્રભુકાઁ દાસ || 936 સૂરદાસ

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381