Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
________________
૧૦૩૭ (રાગ : કાન્હડા) દીનન દુ:ખ હરન દેવ સંતન હિતકારી. ધ્રુવ અજામીલ, ગીધ, વ્યાધિ, ઈનમેં કહો કૌન સાધ ? પંછીકો પદ પઢાત, ગણિકા-સી તારી. દીનન કૈ સિર છત્ર દેત, પ્રહલાદકો ઉબાર લેત; ભક્ત હેત બાંધ્યો સેત, લંકાપુરી જારી, દીનનો તંદુલ દેત રીઝ જાત, સાગ-પાતસોં અઘાત; ગિનત નહિં ઝૂકે ફ્લ, ખાટે મીઠે ખારી, દીનના ગજકો જબ ગ્રાહ ગ્રસ્યો, દુઃશાસન ચીર ખિસ્યો; સભા બીચ કૃષ્ણ કૃષ્ણ, દ્રૌપદી પુકારી. દીનન ઈતને હરિ આપ ગયે, બચનને આરૂઢ ભયે; ‘સુરદાસ' દ્વારે ઠાઢો, આંધરો ભિખારી. દીનન
૧૦૩૯ (રાગ : દેવગંધાર) તુમ મેરી રાખો લાજ હરી; તુમ જાનત સબ અંતરજામી, કરની કછુ ન કરી. ધ્રુવ
ગુન મોતે બિસરત નાહીં, પલ છિન, ઘરી પરી; સબ પ્રપંચકી પોટ બાંધિકૈ, અપને સીસ ઘરી. તુમ દારા-સુત-ધન મોહ લિયે હૈ, સુધિ-બુધિ સબ બિસરી; ‘સૂર’ પતિતકો બેગ ઉધારો, અબ મેરી નાવ ભરી. તુમ
૧૦૪૦ (રાગ : ઘૂમરી) ના કીનો તેં હરિકો સુમરન , સબ દિન વૃથા ગયો રે. ધ્રુવ કરસેં દાન-પુણ્ય ના કીનો, તીરથ પાઉં ન ધર્યો રે; કામ ક્રોધમૅ વસી રહ્યો હય, છલ સીખ્યો નયો નયો રે. ના બાલપના તેં ખેલ ગુમાયો, અબ તૂ તરૂન ભયો રે; બૂઢા ભયા કફ વીયન ઘેર્યો , યે દુ:ખ સહ્યો રહ્યો રે. ના મુંડ મુંડાઈ જટા બંધાઈ, જોગીરાજ ભયો રે; પરમારથ કછુ કર ના શક્યો, પીછે ઊલટો લટક રહ્યો રે. ના જગકો બંધન તહીં ફંદન, જે કોઈ આન ર્ક્સ રે; સુર” કહે કોઈ નિકસત નાહીં, ભજન બિના કોટિ ઉપાય કરે. ના
૧૦૩૮ (રાગ : આનંદ ભૈરવી) તું તો મેરા સચ્ચા સ્વામી, ધન્ય તેરી સાહેબી. ધ્રુવ જમીન તો ગલીચા કીનો, આસમાને ચાંદની; પવન તો જલેબદાર, ચંદ હયે મશાલચી, તુંo બ્રહ્મા તો રસોઈદાર, મેઘ હયે પખાલચી; કુબેર તો ખજાનેદાર, ઇન્દ્ર હુયે નગારચી. તુંo એકકું તો હાથી ઘોડા, એક બેસે પાલખી; એકકું તો શિર પે બોજા, એક હલકારચી. તુંo મેં તો તો એસા જાનું, જેસે હીંરા પારખી; સૂરદાસ; દરશન દેના, દો નૈનોપે આરસી. તુંo
૧૦૪૧ (રાગ : સારંગ) નિસિદિન બરસત નૈન હમારે; સદા રહત પાવસ બદતું હમપર, જબતેં શ્યામ સિધારે. ધ્રુવ અંજન થિર ન રહત અંખિયનમેં, કર કપોલ ભયે કારે; કંચુકિ પટ ભૂખત નહિં કબહું, ઉર બિચ બહત પનારે. નિસદિન આંસૂ સલિલ બહે પગ થાકે, ભયે જાત સિત તારે; ‘સૂરદાસ’ અબ ડૂબત હૈ વ્રજ, કાહે ન લેત ઉબારે ? નિશદિન
પલટુ નિકસે ત્યાગ કૈ, ફિર માયા કો. ઠાટ ધોબી કો ગદહા ભયો, ના ઘરકો ના ઘાટ ||
પલટુ નર તન પાઈ કૈ, મૂરખ ભજે ન રામ | કોઉ ના સંગ જાયગા, સુત દારા ધન ધામાં
ભજ રે મના
(
૩
સૂરદાસ
Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381