SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૭ (રાગ : કાન્હડા) દીનન દુ:ખ હરન દેવ સંતન હિતકારી. ધ્રુવ અજામીલ, ગીધ, વ્યાધિ, ઈનમેં કહો કૌન સાધ ? પંછીકો પદ પઢાત, ગણિકા-સી તારી. દીનન કૈ સિર છત્ર દેત, પ્રહલાદકો ઉબાર લેત; ભક્ત હેત બાંધ્યો સેત, લંકાપુરી જારી, દીનનો તંદુલ દેત રીઝ જાત, સાગ-પાતસોં અઘાત; ગિનત નહિં ઝૂકે ફ્લ, ખાટે મીઠે ખારી, દીનના ગજકો જબ ગ્રાહ ગ્રસ્યો, દુઃશાસન ચીર ખિસ્યો; સભા બીચ કૃષ્ણ કૃષ્ણ, દ્રૌપદી પુકારી. દીનન ઈતને હરિ આપ ગયે, બચનને આરૂઢ ભયે; ‘સુરદાસ' દ્વારે ઠાઢો, આંધરો ભિખારી. દીનન ૧૦૩૯ (રાગ : દેવગંધાર) તુમ મેરી રાખો લાજ હરી; તુમ જાનત સબ અંતરજામી, કરની કછુ ન કરી. ધ્રુવ ગુન મોતે બિસરત નાહીં, પલ છિન, ઘરી પરી; સબ પ્રપંચકી પોટ બાંધિકૈ, અપને સીસ ઘરી. તુમ દારા-સુત-ધન મોહ લિયે હૈ, સુધિ-બુધિ સબ બિસરી; ‘સૂર’ પતિતકો બેગ ઉધારો, અબ મેરી નાવ ભરી. તુમ ૧૦૪૦ (રાગ : ઘૂમરી) ના કીનો તેં હરિકો સુમરન , સબ દિન વૃથા ગયો રે. ધ્રુવ કરસેં દાન-પુણ્ય ના કીનો, તીરથ પાઉં ન ધર્યો રે; કામ ક્રોધમૅ વસી રહ્યો હય, છલ સીખ્યો નયો નયો રે. ના બાલપના તેં ખેલ ગુમાયો, અબ તૂ તરૂન ભયો રે; બૂઢા ભયા કફ વીયન ઘેર્યો , યે દુ:ખ સહ્યો રહ્યો રે. ના મુંડ મુંડાઈ જટા બંધાઈ, જોગીરાજ ભયો રે; પરમારથ કછુ કર ના શક્યો, પીછે ઊલટો લટક રહ્યો રે. ના જગકો બંધન તહીં ફંદન, જે કોઈ આન ર્ક્સ રે; સુર” કહે કોઈ નિકસત નાહીં, ભજન બિના કોટિ ઉપાય કરે. ના ૧૦૩૮ (રાગ : આનંદ ભૈરવી) તું તો મેરા સચ્ચા સ્વામી, ધન્ય તેરી સાહેબી. ધ્રુવ જમીન તો ગલીચા કીનો, આસમાને ચાંદની; પવન તો જલેબદાર, ચંદ હયે મશાલચી, તુંo બ્રહ્મા તો રસોઈદાર, મેઘ હયે પખાલચી; કુબેર તો ખજાનેદાર, ઇન્દ્ર હુયે નગારચી. તુંo એકકું તો હાથી ઘોડા, એક બેસે પાલખી; એકકું તો શિર પે બોજા, એક હલકારચી. તુંo મેં તો તો એસા જાનું, જેસે હીંરા પારખી; સૂરદાસ; દરશન દેના, દો નૈનોપે આરસી. તુંo ૧૦૪૧ (રાગ : સારંગ) નિસિદિન બરસત નૈન હમારે; સદા રહત પાવસ બદતું હમપર, જબતેં શ્યામ સિધારે. ધ્રુવ અંજન થિર ન રહત અંખિયનમેં, કર કપોલ ભયે કારે; કંચુકિ પટ ભૂખત નહિં કબહું, ઉર બિચ બહત પનારે. નિસદિન આંસૂ સલિલ બહે પગ થાકે, ભયે જાત સિત તારે; ‘સૂરદાસ’ અબ ડૂબત હૈ વ્રજ, કાહે ન લેત ઉબારે ? નિશદિન પલટુ નિકસે ત્યાગ કૈ, ફિર માયા કો. ઠાટ ધોબી કો ગદહા ભયો, ના ઘરકો ના ઘાટ || પલટુ નર તન પાઈ કૈ, મૂરખ ભજે ન રામ | કોઉ ના સંગ જાયગા, સુત દારા ધન ધામાં ભજ રે મના ( ૩ સૂરદાસ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy