Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૫૮
કાલિંગડા રામફ્રી બહાર તિલંગ
પીલ
મીરાંબાઈ ઈ. સ. ૧૫૦૨ - ૧૫૭૪
ચલતી. સિંધકાફી ગરબી ચલતી જજેવંતી
ડુંગ
મેવાડની મરૂભૂમિમાં કૃષ્ણભક્તિની કાલિન્દી સમાને મીરાંનો જન્મ મેડતા (જી. જોધપુર - રાજસ્થાન )ના કુડકી ગામમાં વિ.સં. ૧૫૫૮માં રાવ રત્નસિંહ રાઠીરના ત્યાં થયો હતો, મીરાંના પિતામહ રાવ દૂદાજી કૃષ્ણભક્ત હતા. મીરાં બે વર્ષની હતી ત્યારે તેમની માતાનું અવસાન થવાથી તેમના દાદા તેમને મેડતા લઈ ગયા હતા. મીરાંનો વિવાહ ઉદેપુરના મહારાણા સાંગાના જ્યેષ્ઠ પુત્ર ભોજરાજ સાથે થયો હતો. લગ્નના 9મા વર્ષે મીરાં વિધવા થયા. મીરાંની કૃષ્ણ ભક્તિ તેમના સાસરીયાઓને ગમતી નહીં, તેથી તેઓ અનેક પ્રકારના કષ્ટ આપવી. લાગ્યા. મીરાંનો દિયર રાણો વિક્રમાદિત્યે મીરાંને ખૂબ સતાવવા લાગ્યો. પારિવારિક યાતનાઓથી વ્યથિત મીરાં પતિના મૃત્યુ પછી મેવાડ છોડી વૃંદાવન ગયો, અને ત્યાંથી દ્વારકા આવી વસ્યા, અને ત્યાં જ અંતિમ સમય સુધી રહ્યા. મીરાંની રાજસ્થાની મિશ્રિત વ્રજભાષામાં ગુજરાતી શબ્દો પણ મળે છે. મીરાંએ કૃષ્ણને જ પોતાના સ્વામી માનીને માધુર્ય ભાવથી તેમની ઉપાસના કરી છે. મીરાંના પદોમાં દાસ્યભક્તિ અને દૈવ્યભાવ વિશેષ પ્રદર્શિત થાય છે. તેમ છતાં માર્મિક બોધને પોતાની અનોખી શૈલીથી રજુ ર્યો છે. ‘મીરાં પદાવલી ”માં મીરાંના પદોનો સંગ્રહ છે. છેવટે ૨ વર્ષની વયે લગભગ વિ. સં.૧૬૩૦માં મીરાં કૃષ્ણલીન થયા.
994 ૭૭૨ 993 99૪ 99૫
સારંગ પહાડી તોડી પ્રભાતિયું માંs. મિશ્રભૂપાલી, બિહાગ. કાફી સોરઠચલતી કાફી તિલંગ પૂર્વી
અખંડ વરને વરી સાહેલી અબ તો નિભાયાં બનેગા રામ મિલણ રો ઘણો ઉમાવો અમારા ઘૂંઘટ ખોલી રે ક્યાં ઇતની બિનતી સુણ મોરી ઓધવજી કમનકી ગતિ ન્યારી કરુણા સુણો શ્યામ મેરી
જ્હો મનડાં કેમ વારીએ કાનુડો માંગ્યો દે ને જશોદા ગલી તો ચારો બંદ હુઈ ગાગરના ભરન દેત તેરો ગોવિંદો પ્રાણ અમારો રે ઘડી એક નહિ, આવડે, તુજ ચરન કમલ અવિનાસી ભજ મન જાગો તમે જદુપતિ રાયા જૂનું તો થયું રે દેવળ જો તુમ તોડો પિયા મેં નાહી જો મેં હોતી શ્યામ સાંવરે જોશીડા જોશ તો જુઓને ઝેર તો પીધાં છે જાણી તમે જાવ એમ કહેશો તો જાશું તારું દાણ થાય તે બીજે તુમ બિન રહ્યો ન જાય તેરો કોઈ નહિ રોકણહાર દરસ બિનુ દુખણ લાગે નૈન દુનિયા બોલે એને બોલવા દઈએ દો દિનકે મિજબાન બિગાડું નટવર નાગર નંદા, ભજો રે
999 99૮
પીલું
૮૨
દેશ કાલિંગડા બિહાગ કાફી
૩૮૫
મન મારી મૈદા કરૂ, તનકી પાડું ખાલ
જિલ્ફાકા ટુકડા કરૂ, હરિ બિન કાઢે સ્વાલ ભજ રે મના
૪૬
જહાં કામ તહાં રામ નહિં, રામ નહીં તહાં કામ | દોનો અંત ક્યોં રહે, કામ રામ એક ઠામ ?
૬૫)
મીરાંબાઈ