Book Title: Bhagwati Sutra Part 08
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 662
________________ भगवतीसूत्रे - ६४४ तदन्यजीवव्याघातोऽपि भवतीति प्रतिपादयितुमाह- तेणं कालेणं' इत्यादि, 'तेणं कालेणं, तेणं समएणं रायगिहे जाव एवं वयाप्ती ' तस्मिन् काले, तस्मिन् समये राजगृहे यावत् नगरे स्वामी-समवस्तं प्रभुं वन्दितुं नमस्कर्तुं पर्षद् निर्गच्छति-भतिगतापर्पत , ततो विनयेन शुश्रूपमाणः नमस्यन् प्राञ्जलिपुटो गौतमः एवं वक्ष्यनाणप्रकारेण अबादी-'पुरिसेणं भंते ! पुरिस हणमाणे कि पुरिसं हणइ, णो पुरिसे हणइ ? ' हे भदन्त ! पुरुषः खलु पुरुषं धनन् हिंसन् किम् पुरुष हन्ति ? किंवा नो पुरुषान् पुरुषव्यतिरिक्तान जीवान् हन्ति ? भगवानाह'गोयमा ! पुरिसं पि गइ, नो पुरिसे वि हणइ ' हे गौतम ! पुरुषः खलु पुरुष होता है, यह प्रतिपादित किया गया है-'तेणं कालेण तेणं समएणं रायगिहे जाव एवं क्यासी' उस काल और उस समय में राजगृह नाम के नगरमें यावत्-महावीर स्वामी पधारे. महावीर स्वामीको पधारे हए सुनकर वहांकी परिषद उनको वन्दना करने के लिये एवं नमस्कार करने के लिये निकली, प्रभुका धपदेश सुनकर फिर वह परिषद् अपने २ स्थान पर चली गई, इसके बाद प्रभु की सेवा सुश्रूषा करते हुए गौतमने बडे विनय के साथ प्रभुको नमस्कार कर इस प्रकारसे पूछा-' पुरिसेणं भंते ! पुरिसं हणमाणे पुरिस हणइ, णो पुरिले हणा' हे भदन्त ! जब कोई पुरुष किसी दूसरे पुरुषका घात करता है-तव क्या वह मारनेवाला पुरुष उस दूसरे पुरुपका ही घात करता है या उसके सिवाय अन्य जीवों का भी घात करता है ? इसके પાદન કરવામાં આવ્યું છે કે પુરુષાદિને હણનાર વ્યક્તિ તે હણનાર પુરુષ સિવાયના અન્ય જીને પણ ઘાત કરે છે– ___ "तेणं कालेणं तेण समएणं रायगिहे जाव एवं वयासी" तेणे स२ ते સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમને વંદણ નમસ્કાર કરવાને ત્યાંની જનતા નીકળી પડી વંદણા નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ શ્રવણ કરીને પરિષદ ત્યાંથી પાછી ફરી, ત્યાર બાદ મહાવીર પ્રભુની સેવાશુશ્રુષા કરતાં કરતાં ગૌતમ સ્વામીએ ઘ| વિનયપૂર્વક નમસ્કાર 'કરીને મહાવીર પ્રભુને ર પ્રમાણે પ્રશ્ન પૂછ – - “पुरिसेण भंते ! पुरिस हणमाणे किं पुरिसं हणइ, णो पुरिसे हणइ ?" હે ભગવન ! જ્યારે કઈ પણ વ્યક્તિ દ્વારા કેઈ એક પુરુષની હત્યા થાય છે, ત્યારે હત્યા કરનાર તે વ્યક્તિ ફક્ત તે હણનાર પુરુષની જ હત્યા કરે છે, કે તે પુરુષ સિવાયના અન્ય જીવોની પણ હત્યા કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર

Loading...

Page Navigation
1 ... 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692