Book Title: Bhagwati Sutra Part 08
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 670
________________ भगवतीसूत्र हे गौतम! तस्य खलु ऋषि हन्तुः पुरुषस्य मनसि यद्यपि एवं वक्ष्यमाणरीत्या भावना भवति-एवं खलु अहम् एकम् ऋषि इन्मि, किन्तु ‘से णं एगं इर्सि हणमाणे अणं ते जीवे हणइ, ' ' से तेणटेणं निक्खेवओ ' स खलु ऋषि हन्ता पुरुषः एकम् ऋषि ध्वन् अनन्तान् जीवान् हन्ति, तथाहि ऋषिजी चन् तत्त्वोपदेशद्वारा बहानामपि प्राणिनां प्रतिवोधमुत्पादयति, ते च प्रतिबुद्धाः सन्तः क्रमेण क्रमेण मुक्ति प्राप्नुवन्ति, मुक्ताश्वानन्तानामपि संसारिणां घातका न भवन्ति, अतः ऋषिवधे चैतत्सर्व न भवति, तम्मात् ऋपिवधेऽनन्तजीववयो भवतीति भावः । तदुपसंहरन्नाह-तत् तेनार्येन निक्षेपक.-पूर्ववत् निगमनं बोध्यम् । गौतमः पृच्छति-पुरिसेणं भंते ! पुरिसं हणमाणे किं पुरिसवेरेण पुढे, नो करते हुए उस ऋषि बानक मनुष्पके मनमें ऐसा विचार रहता है कि में एक ऋषि की ही हत्या कर रहा हूं किन्तु 'सेणं एग इसि हणमाणे अणंते जीवे हणइ, से लेणणं लिक्खेवओ' वह ऋषि हन्ना मनुष्य एक ऋषिको मारता हुआ भी अनन्त जीवों को मार रहा है, इसका कारण यह है कि ऋषि-मुनि जीता हुआ अपने धार्मिक उपदेशों द्वाग अनेक प्राणियों को प्रतियोध करता है-उसके उस तात्विक धर्मोपदेशको सुनकर अनेक प्राणी प्रतिवुद्ध हो करके क्रम क्रमसे मुक्तिको प्राप्त कर लेते है-मुक्त जीव संसारी अनन्त प्राणियोंके घातक होते नहीं हैं। और जय ऋपिका वध हो जाता है, तब यह सब कुछ होता नहीं है। अतः ऋषि घात से अनन्त जीवोंका वध होता है ऐसा कहा गया है। इसी कारण हे गौतम ! मैने पूक्त रूपसे कहा है। अब गौतम प्रभुसे એવું જ માને છે કે હું એકલા કષિની જ હત્યા કરી રહ્યો છું, પરંતુ " से णं एगं इसि हणमाणे अणते जीवे हणइ, से तेणगुण निक्खेवओ" ते કષિને હણનારે પુરુષ એક ઋષિને ઘાત કરવાની સાથે સાથે બીજા અનંત જીને પણ ઘાત કરતો હોય છે, કારણ કે તે ત્રાષિ (મુનિ) પોતાના જીવનપર્યન્ત ધાર્મિક ઉપદેશ દ્વારા અનેક જીને પ્રતિધિક કરે છે–તેમને તે તાત્વિક ધર્મોપદેશ સાંભળીને અનેક જીવો પ્રતિબુદ્ધ થઈને ક્રમશઃ મુક્તિ પ્રાપ્ત કરે છે મુક્ત જી સંસારના અનેક જીવોના ઘાતક હોતા નથી. વળી તે મુનિ લેકને જીની હિંસા ન કરવાનો ઉપદેશ આપીને લેકને જીની હિંસા કરતા અટકાવે છે આ રીતે તેમના ઉપદેશથી અનેક જીવેને અભયદાન મળે છે. ત્રષિને વધ થવાથી આ બધું થઈ શકતું નથી. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે ઋષિને વધ કરનાર મનુષ્ય બીજા અનંત જીવાને પણ વધ કરે છે કે ગૌતમ! તે કારણે મેં પૂર્વોક્ત રૂપે કહ્યું છે. गौतम स्वाभाना प्रश्न.-" पुरिसे ण भंते ! पुरिस हणमाणे किं पुरिसरेणं पुष्टे ना पुरिसवेरेण पुढे ? " महन्तु ! ४ मे पुरुषनी त्या ४२नारी

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692