Book Title: Baras Anupekkha
Author(s): Kundkundacharya, Vidyasagar, Chunilal Desai, Atmanandji Maharaj Maharaj
Publisher: Satshrut Sadhna Kendra

View full book text
Previous | Next

Page 43
________________ जत्तेण कुणइ पाबं विसयणिमित्तं च अहणिसं जीवो। मोहंधयारसहिओ तेण दु परिपडदि संसारे ॥३४॥ संसारमें विषयके वश जो रहेगा, सो यत्न रात-दिन भी अघका करेगा । मोहांघकारयुत जीवन जी रहा है, संसारमें भटकता लघुधी रहा है ॥३४॥ સંસારમાં વિષયને વશ જે બને છે, તે રાત્રિદિન અધવશ કરણી કરે છે; મોહાંધદ્રષ્ટિયુક્ત જીવન જીવતો છે, અલ્પજ્ઞ લોકહિ તે ભટક્યા કરે છે. ૩૪ - अर्थ- यह जीव मोहरूपी अंधकारसे अंधा होकर रातदिन विषयोंके निमित्तसे जो पाप होते हैं, उन्हें यत्नपूर्वक करता रहता है और इसीसे संसारमें पतन करता है। મોહરૂપી અંધકારથી અંધ એવો આ જીવ રાતદિવસ વિષયોને નિમિત્તથી થતા પાપમાં યત્નપૂર્વક લાગેલો રહે છે અને તેથી જ સંસારમાં તેનું પતન થાય છે. बारस अणुवेक्खा ३९

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102