Book Title: Baras Anupekkha
Author(s): Kundkundacharya, Vidyasagar, Chunilal Desai, Atmanandji Maharaj Maharaj
Publisher: Satshrut Sadhna Kendra

View full book text
Previous | Next

Page 60
________________ किण्हादितिण्णि लेस्सा करणजसोक्खेसु गिदिदरिणामो । ईसाविसादभावो असुहमणंत्ति य जिणा वेंति ॥५१॥ लेश्या संगी अशुभ जो प्रतिकूल बाना, धिक्कार इन्द्रिय सुखो नित झूल जाना । ईर्षा विषाद इनको जिनशास्त्र गाता, ये ही रहे अशुभ सो मन दुःखदाता ॥५१।। લેશ્યા બધી અશુભ ને પ્રતિકૂળ જાણો સુખ ઇન્દ્રિના વિષરૂપે કરી નિત્ય માનો ઈર્ષા વિષાદ કેવળ દુઃખરૂપ માનો ભાવો બધા અશુભ આ સૌને પ્રમાણો. ૫૧ __ अर्थ- जिसमें कृष्ण,नील, कापोत ये तीन लेश्या हों, इन्द्रियसम्बन्धी सुखोंमें जिसके लोलुपतारूप परिणाम हों और ईर्षा (डाह) तथा विषाद (खेद) रूप जिसके भाव रहते हों, उसे भी श्रीजिनेन्द्रदेव अशुभ मन कहते हैं। જેનામાં કૃષ્ણ નીલ, કાપોત આ ત્રણ લેહ્યા હોય, ઈન્દ્રિય સુખોમાં લોલુપતારૂપ પરિણામ હોય અને ઈર્ષા તથા વિષાદરૂપ જેમના ભાવ રહેતા હોય તેને શ્રી જિનેન્દ્રદેવ અશુભ મન કહે છે. ५६ बारस अणुवेक्खा

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102