Book Title: Baras Anupekkha
Author(s): Kundkundacharya, Vidyasagar, Chunilal Desai, Atmanandji Maharaj Maharaj
Publisher: Satshrut Sadhna Kendra

View full book text
Previous | Next

Page 63
________________ मोत्तूण असुहभावं पुव्वुत्तं णिरवसेसदो दव्वं । वदसमिदिसीलसंजमपरिणामं सुहमणं जाणे ॥५४॥ पूर्वोक्त जो अशुभ भाव उन्हें विसारे, छोड़े तथा अशुभ द्रव्य अशेष सारे । हो संयमी समिति शील व्रतों निभाना, जानो उसे शुभ रहा मन योग बाना ॥५४।। પૂર્વોકત જે અશુભભાવ સહુ વિસારે ને પાપકારી સૌ દ્રવ્યવળી નિવારે થઈ સંયમી સમિતિશીલ-વ્રતાદિ પાળે તેને પ્રશસ્ત મનયોગ જિનેન્દ્ર ભાખે. ૫૪ अर्थ- पहले कहे हुए रागद्वेषादि परिणामोंको और सम्पूर्ण धनधान्यादि परिग्रहोंको छोडकर जो व्रत, समिति, शील और संयमरूप परिणाम होते हैं, उन्हें शुभमन जानना चाहिये। પૂર્વોક્ત રાગદ્વેષાદિ પરિણામોને અને સંપૂર્ણ ધન-ધાન્યાદિ પરિગ્રહોને છોડીને | જે વ્રત, સમિતિ, શીલ અને સંયમરૂપ પરિણામ કરે છે તેને શુભમન જાણો. बारस अणुवेक्खा ५९

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102