Book Title: Baras Anupekkha
Author(s): Kundkundacharya, Vidyasagar, Chunilal Desai, Atmanandji Maharaj Maharaj
Publisher: Satshrut Sadhna Kendra
View full book text
________________
इंगितीस सत्त चत्तारि दोणि एक्केक्क छक्क चदुकप्पे । तित्तिय एक्केक्केंदियणामा उडुआदितेसट्ठी ॥४१॥ हैं एकतीस पुनि सात व चार दो हैं,
है एक एक छह यों क्रमवार जो हैं ।
औ तीन बार त्र हैं इक एक सारे, ऋज्वादि ये पटल
(पसंततिसडा)
છે એકત્રીસ વળી સાત ને ચાર ચાર વળી એક એક બડ઼ એ ક્રમવાર જે છે
ત્રણ ત્રણનું ત્રિક વળી એકનું એક જેમ
જવાદિના પટલ ત્રેસઠ જાણો એમ. ૪૧
अर्थ - स्वर्गलोक में ऋतु, चंद्र, विमल, वल्गु, वीर आदि ६३ विमान इन्द्रक संज्ञाके धारण करनेवाले हैं। उनका क्रम इस प्रकार है, - सौधर्म ईशान स्वर्गके ३१, सानत्कुमार माहेन्द्रके ७, ब्रह्म ब्रह्मोत्तरके ४, लांतव कापिष्टके २,
शठ हैं उजाले ||४१||
शुक्र महाशुक्रका १, शतार सहस्रारका १, आनत, प्राणत, आरण और अच्युत इन चारकल्पोंके ६, अधोमध्य और ऊध्व ग्रैवेयिकके तीन तीनके हिसाबसे ९, अनुदिशका १ और अनुत्तरका १ सब मिलाकर ६३ ।
સ્વર્ગલોકમાં ઋતુ, ચંદ્ર, વિમલ, વલ્કુ, વીર આદિ ત્રેસઠ વિમાન ઇન્દૂક સંજ્ઞાને ધારણ કરવાવાળાં છે. તેમનો ક્રમ આ પ્રમાણે છે- સૌધર્મ ઇશાન સ્વર્ગમાં ૩૧સાનકુમાર માહેન્દ્રના ૭- બ્રહ્મ બ્રહ્મોત્તરનાં ૪ - લાંતવ કાપિષ્ટના ૨ - શુક્ર મહાશુક્રના
-
૧
-
શતાર સહસ્રારના ૧ - આનત, પ્રાણત, આરણ અને અચ્યુત આ ચાર કલ્પોના ૬ - અધો મધ્ય અને ઉર્ધ્વ ત્રૈવેયિકના ત્રણ ત્રણના હિસાબે ૯ - અનુદિશના ૧ અને અનુત્તરના ૧ આમ બધા મળીને કુલ ૬૩ વિમાન થયાં.
४६ बारस अणुवेक्खा