________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
અંતરાત્મા તે સ્વરૂપ લખી દેવાની ના કહે છે. એ સ્વરૂપની વાર્તા તે શિષ્યની ચેાગ્યતા પ્રમાણે કહેવાય છે અને યેાગ્યતા થઇ છે, તેને હવે દેશકાળ ભાવથી કેટલાં સાધન પ્રાપ્ત કરાવવાં. બેએ તે ગુરૂના હાથમાં વાત છે. ગુરૂવિના પોતાની મેળે જે સાહસ ઉઠાવે છે તે ખરૂ તત્ત્વનું રહસ્ય પામી શકતા નથી અને ઉલટા ભ્રષ્ટ થાય છે, હવે આ વાત અહીંથી રહેવા દેઇ તમને હવે તમને કરવા લાયક સક્રિયા જણાવું છું. પૂર્વાંતરીત્યા ભૂમધ્યમાં સ્થિર દ્રષ્ટિ રાખી તમેા ધ્યાન વૃદ્ધિ અર્થ પ્રયત્ન કરશે. નાસિકાઢારા શ્વાસ લેવાની ટેવ પાડશે. નાસિકાઠારા શ્વાસેાશ્વાસ ગ્રહનાર મૂકનાર પુરૂષ આરેાગ્ય તથા બળને પ્રાપ્ત કરે છે, અને મુખવાટે નિરંતર શ્વાસ લેવા મૂકવાથી તિલતાને શરણ થવું પડે છે અને અનેક વ્યાધિયાના ઉત્પત્તિ પ્રસંગ પામે છે.
પ્રાણાયામના અભ્યાસ કરનારાઓએ નાકવાટે શ્વાસની ક્રિયા કરવાની છે અને બીજાઓને નથી. એમ નથી. સને માટે આ નિયમ છે. કાઇ પણ મનુષ્ય પ્રાણાયામના અભ્યાસ કરતા હોય અગર નહીં તેપણ ચેાવીસે કલાક નાસિકા વાટે શ્વાસ લેવાની જરૂર છે. અસંખ્ય મનુષ્ય કે જ્યારે તેમને શરીરને મહેનત પહેોંચે છે ત્યારે મુખ પહેાળુ
www.kobatirth.org
For Private And Personal Use Only