Book Title: Atmashakti Prakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 142
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ આમ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય જણાવે છે. પુનઃ પુન: તે વાયનું મનન કરે. સત્ય માર્ગને જે બતાવી મે - ક્ષપુરીમાં પહોચાડે એવા ગુરૂને ઉપકાર કેઈ જીવ કોઈ પણ ઉપાયે વાળી શકનાર નથી. શ્રી સદગુરૂ મહારાજ પાર્શ્વમણિ સમાન છે. સાગરની, સૂર્યની, ચંદ્રની, કલ્પવૃક્ષની ઉપમા શ્રી ગુરૂ મહારાજને આપી છે. માટે સદ્ગુરૂની શ્રદ્ધાવડે તમે તમારા આત્મિક કાર્યમાં પ્રવૃત્તિ કરજે. શાંત ચિત્તથી પ્રવર્તજે. અપૂર્વ મહદયનું કારણ આ કાર્ય છે, એમ સમજી તમે પ્રવર્તે છે. તમારા આત્મોન્નતિના કાર્યમાં શનૈઃ શનૈઃ કમવાર પ્રવૃત્તિ કરજો. તમને પ્રથમ તે આ કાર્યમાં પ્રવર્તવું અઘરું લાગશે, પણ દરરોજ પ્રયત્નમાં જોડાતાં તમારા કાર્યમાં તમને પ્રેમ થશે, અને જેમ જેમ તમને આત્મસ્વસ્પમાં પ્રેમ વધે તેમ તેમ તમે જાણજો કે હું હવે સંસારથી દૂર થતો જાઉં છું, અને આત્મસ્વરૂપ તરફ દેરા જાઉં છું. તમને આત્માની પૂર્ણપણે પ્રતીતિ થતાં અનેક પ્રકારનાં બાહ્ય સંકટ પ્રાપ્ત થતાં તેનાથી તમો પિતાના સ્વભાવે અચલ રહી શકશે. તમે જેમ બને તેમ પુરૂષોને સંગ કરશે. સત પુરૂષની સંગતિથી તમે આભેદય ઉન્નતિમાં વિશેષ ચઢી શકશે, તમારૂ કાર્ય તમે સાવધાનતાથી સાધશો, તમારા www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150