Book Title: Atmashakti Prakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 149
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ અંત:કરણમાં બ્રહ્મા થાય છે, ત્યારે તે વસ્તુઓના તરફ થતી પ્રવૃત્તિ દૂર થાય છે, અને આત્મધર્મ પ્રગટ કરવા પ્રવૃત્તિ થાય છે, અને પેાતાનાં શુદ્ધ આત્મધર્મમાં પ્રવૃત્તિ થવાથી સમતાભાવ પ્રગટે છે, અને અનુક્રમે આત્મા. પરમાત્મપદ સાધ્ય કરે છે. શરીરમનવાણીથી ભિન્નપણે વર્તતે આત્મા, ક્ષણે ક્ષણે અનંતસુખ ભાગવે છે, અને સર્વ પ્રકારના કર્મથી રહિત થઈ મેાક્ષપદ પ્રાપ્ત કરે છે, હે ભવ્યઆત્મન્ !! મનુષ્યજન્મને અમૂલ્ય એક સમય પૂછુ માયામાં સી ફોગટ ગુમાવીશ નહિ. આત્મશક્તિ પ્રકાશ ગ્રંથ અંત્ય મોંગલમ્. श्लोक पेथापुरे शुभे ग्रामे, विहितं मासकल्पकम् । આમામિશારાય,-સમારમ્મ: ધૃતઃ સુમઃ ॥ડ્ડી नेत्ररसनवेलाब्दे, वैशाखे शुक्लपक्ष के तृतीयायां समाप्तोऽयं, बुद्ध्यब्धिमुनिना कृतः ॥२॥ आत्मशक्तिप्रकाशग्रन्थः समाप्तः ॥ ગુમસૂયાત ॥ રચના વિ. સ. ૧૯૬૨ વૈશાખ સુદિ ત્રીજ - પેથાપુર, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 147 148 149 150