Book Title: Atmashakti Prakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 140
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓછું કરે છે ? શું તમને આવી રીતે વર્તતાં આત્મકલ્યાણની પ્રાપ્તિ થઈ શકશે વારૂ ! કદી થશે નહીં, એમ નક્કી સમજજે. લેડના લોડ, રાજાના રાજા, સાહેબના સાહેબ, તમે ગુરૂ મહારાજને માનજે, અને તેમની ભકિત કરજે. તેમની કૃપા મેળવજે. તેમની અંતર્ન આશિષથી તમે અનવધિ સુખના ભોક્તા બનશે. તમે સર્વ પ્રાપ્ત કરી શકવાને સમર્થ છે. માટે ગુરૂઆજ્ઞાએ વતી આત્મસ્વપની પ્રાપ્તિ માટે જોડાજો. શ્રી સશુરૂનો તમે વિનય કરશે, તથા તેમની ભક્તિ કરશો. તેમાં તમારે સ્વાર્થ સમાયો છે, ગુરૂમહારાજ તે પરમાર્થ કાર્યમાંજ સદાકાળ પરાયણ રહેનારા હોય છે. તમારા કરતાં એમ સમજજો કે તેઓ મહાજ્ઞાની છે. તમારા કલ્યાણને માટે જે આજ્ઞા, આચાર, ફરમાવે તે તહત્તિ કરી અંગીકાર કરજે, તેવા ગુરૂ પાસે દીન થાઓ. તેમની ખરા અંતઃકરણથી ચાકરી ઉઠાવે, તમને તેથી વ્યવહારમાં પણ સુખનાં સાધને સાસુકુળ થવાનાં. તેમને જી, પૂજ્ય, એવા શબ્દોથી સભ્ય પ્રકારે છે. તેમની આજ્ઞારૂપ ભલામણથી તમે અનંતિ ઋદ્ધિ પામવાના જ. તમે તીર્થની યાત્રા કરવા જાઓ છો, તો હજાર સંકટો વેઠે છે. તેવા સ્થાવર તીર્થ કરતાં ગુરૂ રૂપ તીર્થ એઠું સમજશે નહીં. કારણ કે તોથઃ વ્રતિ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150