Book Title: Atmashakti Prakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 113
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir એમને તો દેટ ગાઉથી નમસ્કાર કરજે. તમને અનાદિકાકાળથી એ ચાર ચંડાળાકડી સાથે મિત્રાચારી છે, તેથી તમે લલચાશો નહીં એ તમારા મિત્ર નથી પણ તે તમારા શત્રુ છે, માટે આ હિતવચન એક ક્ષણવાર પણ ભૂલશો નહીં. રાગદ્વેષ રૂ૫ બે મહારાજાના યોદ્ધા આત્મમાર્ગપ્રતિ ગમન કરતાં વચમાં અટકાવવા આવશે પણ તમે આત્મસ્વરૂપમાં જ ઉપયોગ રાખશે. સ્થિર દૃષ્ટિથી તમારા આત્માના અસંખપ્રદેશ તરફ દષ્ટ લગાવીને ચાલ્યા કરશે, એટલે તે પિતાની મેળે પાછા વળશે. ભાઈ!! આત્માના અપૂર્વ માર્ગમાં તમે કદી પ્રવેશ કર્યો નથી, તેથી તમને પ્રથમતો ઉદાસી તથા અણગમા થાય એ સ્વાભાવિક છે. પણ તમે ધૈર્ય તથા સાહસ ધારણ કરી આગળ ચાલજે ! ! રસ્તામાં જતાં શાંત પ્રદેશની વિવેક ટેકરી ઉપર બેઠેલો અનુભવ મિત્ર તમને દેખાશે. એ અનુભવમિત્ર તમને ભેટી આત્માના સન્મુખ લઈ જશે, એ અનુભવમિત્રનું સામર્થ્ય સર્વ કરતાં અલૈકિક છે, અનુભવમિત્ર જેને મળ્યો તેનું તે કલ્યાણ થઈ ગયું. તેનું દારિદ્રવ્ય દૂર થઈ ગયું સમજવું. તે પરમાત્માસ્વરૂપ થઈ ગયો સમજ, આત્મસ્વરૂપની સન્મુખ ગમન કરતા એવા મહા યોગીંદ્ર પુરૂષને અનુભવમિત્રની www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150