________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
નહીં. અને એ પ્રમાણે નિદ્યાના સર્વથા ત્યાગ કરવાથી તમે! અધ્યાત્મજ્ઞાનના અધિકારી થશે, અને તમે સુખેથી આત્મસન્મુખગમન કરશે.
ધનવડેજ ખીજાએનું હિત થાય છે એમ તમે કદી મારો નિહ. ધનથી ધણા પ્રસંગે અન્યનું હિત સાધવાને બદલે અહિત સાધવાના સ`ભવ રહે છે. તેથી અન્યનાં દુ: ટાળવા તમારી પાસે પુરતું ધન ન હેાય અથવા હાય પણ તે બચવા દાનાંતરાયને લીધે તમારા વ ચાલતા ન હેાય તે ચિંતા કરશે. નહિ. વિચારરૂપ મહાધન તમને તમારી જીંદગીમાં પ્રાપ્ત છે. તે રાત્રી દીવસ વાપરીએ તે પણ ખૂટે એવું નથી. વળી તે વિચારરૂપધન જ્યારે વાપરવાની કળા હસ્તગત થાય છે ત્યારે તે વિચારધન એટલું બધું સામર્થ્ય વાળું જણાય છે કે આ લૈાકિકધન જે સેાનું રૂપું હીરા રત્નરૂપ ધનનું બળ તેના આગળ તુચ્છ જણાય છે. જ્યારે લાફિકધન ક્ષણિકહિતને સાધે છે. ત્યારે તમારામાં રહેલું વિચારપત્રન તેનું દાન ચિરવખતના હિતને સાથે છે. માટે તમારી પાસે લાકિકધન ન છતાં પણ પ્રાણીમાત્રના હિતના સંકલ્પા જે તમે પ્રગટાવશા તે તમે અન્યાના પરમ ઉપકારી બનશેા. સુખના ઉપાય તમારી
www.kobatirth.org
For Private And Personal Use Only