Book Title: Atmanand Prakash Pustak 043 Ank 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. ... પ્રકાશક:–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર .. વીર સં. ૨૪૭૨. વિક્રમ સં. ૨૦૦૨. માર્ગશીષ. .:: ઇ. સ. ૧૯૪૫ ડીસેમ્બર :: પુસ્તક ૪૩ મું, અંક ૫ મો. USHISHUTIFUTUR G UTUBSFEREFREE જિનેશ્વર સ્તુતિ. એ! કલ્પતરુ એ! કામધેનુ, એ! સકળ સુખની વેલડી; એ! તિમિરટાળક જ્યોતિ ઝળહળ, એ! સુરત સાકર શેલડી. ઝવેરી મૂલચંદ આશારામ વૈરાટી. Indir CUCUCUCUCUCUÇUCUCUC.. UPUCUCUCUCUEN UCUCU એ નયને! રાગ-ભીમપલાસ, એ! નયને અમીરસથી ભરીયાં! એ! વયણે સુધારસ ભરીયાં. એ ! નયને. એ! ત્યાગી તપસ્વી વેરાગી, એની આંખલડી કરુણ ભીની. એ ! નયને. ૧ એ ! શુકલધ્યાનના બીજા પાયે, ઉતર્યા ઓજસ અજવાળાં. એ ! નયન. ૨ ગુણ પાંત્રીશે ભરી એ વાણી, એણે સંશય છેદયા અંતરના. એ ! નયને. ૩ દ્રવ્યભાવ નિશ્ચય વ્યવહારે, એ! ભેદ ઉકેલે ભીતરના. એ ! નયન. ૪ એ! રચતા દ્વાદશ અંગે જ્યારે, ચરણું સેવત્ વૈરાટી, એ ! નયને. ૫ ઝવેરીવાડ વૈરાટી નિકેતન ઝવેરી મૂલચંદ આશારામ વેરાટી. અમદાવાદ, הכתבתבות BUCUCUCU ILCIUCUCURUCUPUCN UÇUCUSULULLÇUCUSIC E TCULULUÇUCUELCLEUS, nland TET ETIETETI , UGUESEFUEUGUEST For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28