Book Title: Atmanand Prakash Pustak 043 Ank 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ નુ ક મ ળુિ કા ૧ જિનેશ્વર રસ્તુતિ ... .. • ...( ઝવેરી મૂલચંદ આશારામ વૈરાટી ) ૬ ૫ ૨ એ જ્યના !... ... ( ઝવેરી ) • ૩ વિચારશ્રેણી ... ... . ...(લે. આ. શ્રી વિજયકસ્તુરસૂરિ મહારાજ ) ૬ ૬ જ સંક્ષિપ્ત બોધવચનમાળા ... ...( આ. શ્રી વિજયપઘ્ર સૂરિ ) ૫ આત્માનો આધ્યાત્મિક વિકાસક્રમ ... મુનિ શ્રી પુણ્યવિજયજી ) ૬ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રાચાર્યજીની જીવન ઝરમર ...( મુનિશ્રી ન્યાયવિજયજી ) ૭ પ્રમાદથી સત્યાનાશ . ..( ૧૦ ચેકસી ) . ૮ સમ્યગુ જ્ઞાનની કુંચી : યુગની અદ્દભુત શક્તિ મૂળ ...( લે શ્રી ચંપતરાય જેની ) ૯ સ્વીકાર, સમાલોચના,.. ... ... .( સભા ) ૧૦ વત્ત'માન સમાચાર ...( સભા ) - આ માસિકના લેખક મહાશયને નમ્ર વિનંતિ. આવતા (સને ૧૯૪૬ ના) જાન્યુઆરી માસથી શ્રી આત્માનંદ પ્રકાશ માસિક દર મહિનાની દશમી તારીખે પોસ્ટલ ગવર્નમેન્ટ ખાતાથી પ્રગટ કરવાની મંજુરી મળા છે, તે વિનતિ કે સવ’ લેખક મહાશયોએ કૃપા કરી દર મહિનાની પચીશમી તારીખ સુધીમાં પ્રગટ કરવાના લેખે એકલી આપવા વિનંતિ છે. અમારૂ’ સાહિત્ય પ્રકાશન ખાતુ' ( પ્રેસમાં ). તપેરન મહોદધિ-પ્રતાકારે, શ્રી બૃહત કરંપસૂત્ર છેલ્લો છઠ્ઠો ભાગ, શ્રી ત્રિષણી લાકા પુરૂષ ચરિત્ર મૂળ તથા શ્રી સંધ પતિ ચરિત્ર, શ્રી પાર્શ્વ ચરિત્ર તથા શ્રી વસુદેવ હિડી-ભાષાંતર અને શ્રી મહાવીરના સમયની મહાદેવીઓ છપાય છે, શ્રી વસુદેવ હિડીમાં આર્થિક સહાયની જરૂર છે. શ્રી અજિતનાથ ચરિત્ર, શ્રી સંભવનાથ ચરિત્ર, શ્રી સુમતિનાથ ચરિત્ર, શ્રી શાંતિનાથ ચરિત્ર, શ્રી મલ્લીનાથ ચરિત્ર તથા શ્રી નેમિનાથ ચરિત્ર પૂર્વાચાર્ય કૃત વિસ્તારપૂર્વક, ગુજરાતી ભાષામાં, શ્રી આદિનાથ પ્રભુ જેવા સુંદર વિવિધ રંગોથી સચિત્ર, અનુપમ છપાવવાના છે. કોઈ પુણ્ય પ્રભાવક જૈન બંધુઓની આર્થિક સહાય મળે છપાવવાનું કામ શરૂ થશે, યોજનામાંઆદશ" મહાન પુરૂષ, શ્રી રામચંદ્રજી (સચિત્ર ) ચરિત્ર. સ્ત્રી ઉપયાગી. આદર્શ-જગતવંદનીય સતી શ્રી સીતાજીનું ચરિત્ર, ૨ શ્રી દમય’તી ચરિત્ર, એ મહાસતીએના સુંદર જીવન ચરિત્ર તથા કોઈપણ જૈન હેનાને આદર્શ થવા માટે ખાસ ઉપયોગી છે. છપાવવાની યોજના | ( અનુસંધાન ટાઈલ પાનું ૩ ) For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28