________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
www.kobatirth.org
જનતાના વિકાસ કેવા થયા છે એ સહેજ સમજી શકાય છે.
ઉચ્ચ પ્રકારની સ ંસ્કૃતિથી જનતા તેમજ પ્રત્યેક વ્યક્તિનું કલ્યાણુ સાધી શકાય. સમુદાય ભક્તિ (સમુચ્ચય યુક્ત ઉપાસના ) એ ઘણા મનુષ્યાની એકી સાથે થતી અર્થાત્ સમકાલીન ઉન્નતિનાં હૃષ્ટાન્તરૂપ છે. એક ચિત્તવાળા મનુ. ખ્યાની સંખ્યાના પ્રમાણમાં એકાગ્રતાનું બળ વધે છે. સામુદાયિક ભક્તિ સામુદાયિક એકાગ્રતાના ભાવ ઉપરથી નિષ્પન્ન થયેલ છે. સામુદા યિક એકાગ્રતાની શકિત અદ્ભુત છે. સામુદાયિક એકાગ્રભાવના અદ્ભુત કાયનાં અનેક દૃષ્ટાન્ત અનેક શાસ્ત્રો આદિમાંથી ઉપલબ્ધ થઇ શકે છે. સામુદાયિક એકાગ્રતાને કારણે, યજ્ઞાદિ પ્રસંગોએ અત્યંત આશ્ચર્યકારક દ્રશ્યો દષ્ટિગોચર થઇ શકે છે. એ દ્રશ્યનું નિરૂપણ કરતાં સ્વામી રામતીર્થ' એક પ્રસંગે જણાવ્યું છે કેઃ——
“ યજ્ઞની ધર્માં—વિધિ ચાલુ હોય તે પ્રસંગે, દેશ પ્રત્યક્ષ રીતે હાજર થાય છે. એવું ધર્માંશાઓનું વિધાન અક્ષરશઃ સત્ય છે. સામુદાયિક એકાગ્રતાનુ પ્રાબલ્ય આથી સિદ્ધ થાય છે. એચિત્તવાળા મનુષ્યોની સ ંખ્યાના જે વર્ગ આવે તેટલાગણી એકાગ્રતાની શક્તિ વધે છે. એમ આધુનિક માનસશાસ્ત્રના કૃષ્ટિએ પૂરવાર થયું છે. આ સત્સ’ગનું શુભ પરિણામ જો હું એકલા કાઇ વિચારને મૂર્તિમંત કરી શકુ તે એક જ ચિત્તવાળા અને એક જ વિચારના હજારો મનુષ્યા કેટલું બધુ કાર્ય કરી શકે ? '
જનતાના એકાંગ ભાવમાં મત્યંત ઘટાડા થઇ ગયાથી સામુદાયિક ભક્તિની શક્તિ આજ
* કોઇ પણ રાખ્યને તે જ સંખ્યાએ ગુણીએ તા તે સંખ્યાના જંગ છાજે છે. દા. ત. ૪×૪-૬૬ સાળ એ જ તે વગ કડાવાય છે,
શ્રી આત્માનં પ્રકાશ :
કાલ ઘણી ઘટી ગઇ છે. મસ્જીદો, દેવળા વિગેરે. માં પ્રાથના કરતા સંખ્યાખ ધ મનુષ્યેામાં એ મનુષ્યેાના વિચાર એક જ વસ્તુ ઉપર યથા રીતે કેદ્રિત થતાં હાય એવું મહાભાગ્યે જ અને છે. શીખ ધર્માંના સ્થાપક ગુરૂ નાનકનું એક જાણવાજોગ દષ્ટાન્ત છે. ગુરૂ નાનક કેટલાક મુસ્લીમેાના અત્યંત આગ્રહથી એક મસ્જીદમાં પ્રાર્થના કરવા (નિમાઝ પઢવા) ગયા હતા. મસ્જીદમાં ગયા છતાં તેએ પ્રાર્થનાથી અલગ જ રહ્યા. તેમણે પ્રાથના કરી જ નહુિ. નિમાઝ પઢનાર મુસ્લીમેાના અખાના આથી પાર ન રહ્યો. કેટલાકને ગુસ્સા પણ ચઢયા. ઘેાડી વાર રહીને તેમણે પ્રાર્થના ન કરવાનું કારણ પૂછતાં, ગુરૂ નાનકે એવા તેા જડબાતેાડ જવાબ આપ્યા કે, બધા સ્તબ્ધ જ થઇ ગયા. નિમાઝ દરમીયાન આફ્રિકામાં ઘેાડા વેચવાનુ જેમને મન થતુ
હાય એવા લેાકેા સાથે પ્રાર્થના કરવાની મને
ટેવ નથી એમ નાનકે સાફસાફ જણાવી દીધું એટલે મસ્જીદમાંના સર્વ મુસ્લીમા અવાક્ જેવા ખની ગયા. એક જણે તા પોતાના ગુન્હા ખુલ્લેખુલ્લા કબૂલ પણ કરી દીધા. ચિત્તમાંથી સ પ્રકારના વિચારો દૂર થાય ત્યાં સુધી પ્રાર્થના કરવી એ નકામી છે એ આ દૃષ્ટાન્તનું રહસ્ય છે. ઘેાડાઓ થોડી મીનીટ સુધી ન થાલી શકે તા ઇશ્વર કેમ થાણે ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપશ્ ચિત્ત પ્રભુમાં ચાયાગ્ય રીતે ચાંટયુ જ ન ડાય ત્યાં સુધી પ્રાર્થના વિગેરે નિરર્થક જ છે, મદિરા, દેવળા, મસ્જીદા આદિમાં
વુ એ નફામાં જેવુ છે. પ્રભુની ભક્તિ સદા વિશુદ્ધ ધ્યાનથી અને એકાગ્રતાપૂર્વક જ થવી જોઇએ. અન્યથા એ પ્રભુનાં અપમાનરૂપે છે. મંદિશ, મન આદિ પવિત્ર સ્થળે ધ્યા પત્મિક વિકાસની Éિએ, મનુષ્યને અત્યંત ઉપયોગનાં છે. સ્વામી વિવેકાનંદ મંદિશ, મસ્જીદો અને ભક્તિનાં અન્ય પવિત્ર સ્થળા
'
For Private And Personal Use Only