Book Title: Atmanand Prakash Pustak 043 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 431 શ્રી તપેારન મહોદધિ ( બીજી આવૃત્તિ. ) બાગમે તથા પૂર્વાચાર્યકત ગ્રંથોમાંથી સંશાધન કરી 162 તપેાના નામ, તેની વિધિવિધાન દરેક તપાની ક્રિયાઓ સહિતની તેની હકીકત ગુજરાતીમાં શાસ્ત્રીય ટાઈપથી પ્રતાકારે શુમારે 17 ફોર્મ સુમારે અો પેજમાં છપાઈ તૈયાર થઈ ગયેલ છે. જે પેરા શુદ 2 ના દીને બહાર પડશે. કિંમત લેઝર પેપરના રૂા. ૨-૮-છ લેઝડ પેપરના રૂા. 2-0=0 અગાઉથી પણ કેટલાક ગાહા થયેલ છે, દેવાધિદેવ શ્રીતીથકર ભગવાનના સુંદર ચરિત્ર નીચેના ગુજરાતી ગ્રંથની માત્ર થોડી કાપીયે સિલકે છે. ફરી તે પણ છપાઇ શકે તેમ નથી, જલદી લાભું લેવા જેવું છે— 1 શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર (બીજો ભાગ) રૂા. 2--0 3 શ્રી વિમળનાથ ચરિત્ર રૂ. 2-0-0 2 શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર રૂા. 20-0 સરવશાળી અને આદર્શ પુરુષ ચરિત્રા, શ્રી સુમુખ તૃપાદિ ધમ" પ્રભાવકોની કથા (સચિત્ર) 1-0-0 શ્રી જૈન નરરત્ન ‘ભામાશાહ” 2-00 શ્રી પૃથ્વીકુમાર ( સુક્તસાગર ) ચરિત્ર 1-0--0 શ્રી સમરસિંહ ચરિત્ર શત્રુંજયને પંદરમે ઉદ્ધાર 7-4-0 શ્રી ક્રમશાહ ચરિત્રા શત્રુ ાયના સોળમા ઉદ્ધાર 7-4-0 શ્રી કલિ ગયુદ્ધ અને મહારાજા ખારવેલ 1- 12-0 શ્રી વિજયાનંદસૂરિ 0-8-0. દાનપ્રદીપ દરેક ગ્રંથ પ્રભાવશાળી મહાન નરરત્નનો ચરિત્ર સાથે ખાસ મનન કરવા જેવા, ઉપદેશક અને સાદી અને સરળ ભાષામાં, સુંદર હાઈપ, આકર્ષ કે બાઇન્ડીંગ અને ઉંચા કાગળામાં પ્રગટ થયેલ છે, પેસ્ટ જ સર્વનું અલગ, શ્રી ચારિત્ર રત્ન ગણિ-વિચિત શ્રી દાનપ્રદીપ 'દરમા સૈકામાં 667 લાક પ્રમાણ રચેલા આ ગ્રંથનું આ સુંદર અને. સરલ ગુજરાતીભાાંતર છે. જિનાગમરૂપી અગ્નિ પાસેથી વિવિધ પ્રકારના અથથી તેને ગ્રહણ કરી જિના શાસનછૂપી ઘરમાં દાનરૂસ્થી દીવાને પ્રગટ કરવા, આ ગ્રંથની બાર પ્રકાશમાં રચના કરી છે. દાનના અનેક ભેદેા-પ્રકારે, તેના આચારાનું વર્ણન અને તે ઉપર દાનવીરાના ઉત્તમ 42 સુદર મનન કરવા ચામ્ સુદર ચરિત્રા-સુંદર કથાઓ સાથે આપવામાં આવેલ છે, સાથે દેશથી અને સવથી દયાન" વિવેચન, દાનના ગુણા અને દેશનું વર્ણન વગેરે હકીકત વિસ્તારથી આપેલ છે. જીવનને સન્માર્ગ"દીક, પિતા પેઠે સવ” ઇચ્છિત આપનાર, માતાની પેઠે સર્વ” પીડા દૂર કરનાર, મિત્રના પૈઠે હર્ષ વધારનાર, મહા મંગળરુપ, મામશાનની ભાવનાએ રિત કરનાર, નિમળ, સમ્યક્ત્વ, આવકત્વ, પરમાત્મત્વ પ્રગટ કરાવનાર દૈદીપ્યમાન દાનધર્મરુપી દીવ જિન પ્રવચનરૂપી ઘરને વિષે ચોતરફ પામી અનેક જીવેને મોક્ષ પ્રાપ્ત કરાવે છે. એકંદરે શા અપૂર્વ ગ્રંથ નિરંતર પંદન પાઠન કરવા જેવા છે. 500 પાનાના ઉંચા પેપર ઉપર સુંદર ગુજરાતી ટાઈપમાં છપાયેલ છે. કિં. રૂા. 7-8-7 પોસ્ટેજ જુદુ. . 11 લાશ જથ્થામાં બી ટાટા પીઆઈ એસ રામાપીરામગર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28