Book Title: Atmanand Prakash Pustak 041 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસન સુધાકરને (રાગ–મેરે મૌલા બુલાલે ) શેભે શાસન-સુધાકર સૌમ્ય સૂરિ, વાણી બૃહસ્પતિ સમ, અતિ મધુરીટેક ધન્ય! વાણું દિવ્ય એ સુખકર સરસ અમૃત ઝરે, ધન્ય! ભવિ અમૃત ગ્રહી નિજ આત્મને પાવન કરે, કલિ કા લસર્વજ્ઞ ધર્મ– રિશેભે. ૧ પંડિત જનો સૌ દેશના એ વાણીથી અતિ રીઝતા, શાસન-પ્રભાકર હેમચન્દ્રાચાર્યજીને પૂજતા, અપી જ્ઞાનની ગંગા ભાવ ધરીશભે. ૨ ઇતિહાસ, વેદપુરાણ, આગમ, વ્યાકરણ સૌ જાણતા, સાહિત્ય, તર્ક નિપુણ ન્યાયે, છંદજ્ઞાન પ્રકાશતા; રચી ગ્રંથ અતુલ લીધાં ચિત્ત હરીશભે. ૩ યોગીપ્રવર! સંકલ્પસિદ્ધિ યોગબળ દ્વારા મળી, ગશાસ્ત્ર રચ્યું અનુભવ-સિદ્ધ જનશંકા ટળી; સાચા સુવર્ણને શુભ ગંધ વરીએશોભે. ૪ જન્મ પામ્યા પૂર્ણિમાએ પૂર્ણ ચન્દ્રપ્રભા ભર્યા, પૂર્ણ જ્ઞાન–પ્રકાશંથી જે કીર્તિ અક્ષયને વર્યા, સાને ગુર્જર ભૂમિને યશથી ભરી...શોભે. ૫ સિદ્ધરાજ, કુમારપાલે, અજિત સુખ પ્રાપ્તિ કરી, સાહિત્ય, તીર્થોદ્ધારથી, સૂરિ આશિષે યશને વરી; તરે હેમેન્દ્ર વિજલ ગુરુને સ્મરી.....શોભે. ૬ રચયિતા મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22