Book Title: Atmanand Prakash Pustak 041 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આંતરદર્શન ( Introspection ) લેખક :—રા. રા. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ, બી. એ., એલએલ. ખી. સાદા. દર્શીન, રૂપી પઢાર્થીનું ઇન્દ્રિયદ્વારા દર્શન તે આદર્શોન, અને અરૂપી પદાર્થનું દર્શન તે આંતરદન. મન-ચિત્ત-બુદ્ધિના પ્રભાવથી અંતરગ વિચારણાથી વસ્તુના સ્વરૂપનું ગુણુ દ્ભાષનું યથાર્થ જ્ઞાન તે આંતરદર્શન. તમામ રૂપી પદાર્થો લરૂપે-નાનામેટા આકાર ધરાવતાદેહધારી સ્વરૂપે દ્રષ્ટિગત થતા હૈાવાથી તેનુ બાહ્ય સ્વરૂપે ઇન્દ્રિયની મદદથી જે દર્શન થાય છે; એટલે તેના અસ્તિત્વની—વિદ્યમાનપણાની આપણને જે પ્રતીતિ–ખાતરી થાય છે તેને કેવળ બાહ્યદર્શનની કેાટીમાં મૂકી શકાય; પર ંતુ તે જ રૂપી પદાર્થોના-વસ્તુએના ક્ષણે ક્ષણે પલટાતા જતા ભાવા અને ગુણ્ણા સંબંધમાં આપણે કઈ ખ્યાલમાં બાંધી શકીએ છીએ. વિચારણા અને અવગાહન શક્તિના પ્રયાગાથી તેના સંબંધમાં યથાર્થ જ્ઞાન મેળવીએ છીએ, જેને આંતરદનની કાટીમાં મૂકી શકાય. દ ન બે પ્રકારનુ: ખાદ્યદર્શીન અને આંતર-જ્ઞાન અને દનને જુદા પાડી શકાતા નથી. મુખ્યતઃ એ દેહધારી છતાં પણ દેતુથી સ થા ભિન્ન જીવાત્મા અને ક`ખળના પ્રતાપે ધારણ કરવામાં આવતા દેહનેા, સકળ કર્મક્ષયના પ્રભાવથી તે જ જીવાત્માના દેહના નાશ થતાં પરમાત્મદશાને પહોંચેલા તે જ જીવાત્મા, કેવળ જીવાત્મા તરીકે અરૂપી હાવાથી તે ખરે ખરા આંતરદર્શીનનેા જ વિષય છે અને તેનુ આંતરદન સૌ કાઇ મુમુક્ષુ-મેાક્ષાથી મનુષ્ય પૂરમ ઉત્કટ ભાવથી ઇચ્છી રહેલ છે; પર ંતુ તે સામાન્ય રીતે ધારી લેવામાં આવે છે તેટલુ સહેલું કે સુસાધ્ય નથી. આ પ્રકારની ગણતરીએ અરૂપી પદાર્થો દેહધારી ન હેાવાથી-નિરાકારી હાવાથી તે કદી પણ ખાક્ષેન્દ્રિયના વિષય થઈ શક્તા નથી એટલે તે માહ્ય દૃષ્ટિપથમાં આવતા નથી અને તેનુ ખાાદન થઇ શકતું નથી; જેથી કરીને જીવાત્મા–પરમાત્મા વગેરે અરૂપી પદાર્થનું આંતરદર્શીન જ તે માટેના યથાયાગ્ય પ્રયાસથી આપણે માટે શક્ય છે. આવા અરૂપી પદાર્થીની ગુણુ–સ્વભાવ-સત્તાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તે જ આંતરદર્શન એટલે તેના સંબ ંધમાં Acharya Shri Kailassagarsuri Gyanmandir આવુ પરમ ઉત્કૃષ્ટ આંતરદર્શન કાને, ક્યારે, કેવા સપ્યાગામાં, કેવા કેવા સાધનસામગ્રીના જોડાણથી અને ઉપાય વિશેષથી પ્રાપ્ત થઇ શકે. તેની ચર્ચા આ લેખને મુખ્ય વિષય છે. વિષય એટલા બધા ગહન અને સૂક્ષ્મ બુદ્ધિગમ્ય છે કે કોઇ પ્રખર અભ્યાસી-ધર્મ શાસ્ત્રવિશારદ, વિચારક કે યાગી મહાત્મા અગર તેા ખરે તત્ત્વષ્ટા જ તેને પૂરેપૂરા ઇન્સાફ આપી શકે તેમ છે; છતાં પણ આ સામાન્ય પ્રયાસથી તેવા ફાઈ મહાનુભાવ લેખકની પ્રવૃત્તિને ઉદ્ભૂત કરવાનું બની શકશે તે આ લેખની તેટલા પૂરતી સાર્થકતા માટે કંઇક સતાષ પ્રાપ્ત કરવાનું કારણ ઉપસ્થિત થશે. પ્રત્યેક રૂપી વસ્તુના ખાદ્ય દર્શન પહેલાં તે તે વસ્તુની એળખ પૂરતું કંઇક જ્ઞાન અંતરમાં સ્થિત થયેલુ હાય જ છે એટલે ગાયનું પ્રથમ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22