Book Title: Atmanand Prakash Pustak 041 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir alllllllllllllllllllll3IE3ll Illllllllllllllllllll - wદરૂ Como con EFEKATHERINGKARIETIKS INBARUNDARHOLDEX ERaK3 | AEONATLIEKANTIK ALATRIN GAUTERIALET IKAK 2 શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (ભાષાંતર) માટે મળેલ અભિપ્રાયો 1. આચાર્ય શ્રી વિજ્યમેહનસૂરિજી તથા વિજ્યપ્રતાપસૂરિજી મહારાજ પાલીતાણાથી = લખી જણાવે છે કે સુશ્રાવક ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ સેક્રેટરી, શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, છે B અનંતજ્ઞાનીશ્રી જિનેશ્વર પ્રભુના શાસનમાં દ્રવ્યાનુયેગ, ચરણકરણનુગ, ગણિતા- E છે કે નાગ અને ધર્મકથાનુયોગ એમ ચાર વિભાગમાં મુતજ્ઞાન વહેંચાયેલું છે. તે ચારે ય વિભાગમાં $ $ ભવ્ય આત્માઓને ગુણશ્રેણિ ઉપર ચઢાવવામાં પ્રાથમિક સહાયક કોઈ પણ અનુગ હેય તે s ધર્મકથાનુયોગને પ્રથમ નંબર ગણવામાં આવે છે. એમાં પણ પરમાત્માશ્રી તીર્થકર મહારાજાના ચરિત્રો તો ખૂબ જ ઉપકારક નીવડે એમાં કાંઈ આશ્ચર્ય નથી. તમોએ ભવ્ય જીવોની = જ્ઞાનપિપાસા પૂર્ણ કરવાની અભિલાષાથી બાહ્ય-અત્યંતર સોંદર્ય પૂર્ણ શ્રી આદીશ્વર પ્રભુનું ચરિત્ર પ્રકાશનમાં મૂક્યું છે, તે ઘણું જ લાભદાયી છે. પ્રકાશક તેમજ વાચકવર્ગ બન્નેનો પ્રયાસ સફલ થાય અને આત્મિક ગુણોનો વિકાસ થાય એ જ અમો ઇચ્છીએ છીએ. દર ધર્મવિજયના ધર્મલાભ 2. પ્રાંતીજથી મુનિ હેમેન્દ્રસાગરજી મહારાજ લખી જણાવે છે કે: શ્રીયુત ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ સેક્રેટરી, શ્રી જેને આત્માનંદ સભા-ભાવનગર. નું તમારા તરફથી અભિપ્રાયાથે શ્રી આદિનાથ ચરિત્રની નકલ મળી છે. સાભાર સ્વીકારી છે. ને તેના વાચન પછી ઉદ્ભવેલા વિચારો અભિપ્રાય તરીકે લખું છું. 8 આ એક જૈન મહાકાવ્ય છે. એનું નવસર્જન જૈન શ્વેતાંબર જૈનાચાર્ય અને કવિકુલ= દિનમણિ શ્રી અમરચંદ્રસૂરીશ્વરજીએ 10302 લેકમાં કરેલ છે. આ મહાકાવ્ય મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલું છે અને ઘણું ઉચ્ચ કક્ષાનું છે. ભાષા અને ભાવ મનહર છે. રસ, અલંકાર, શબ્દલાલિત્ય વગેરે આત્મા પર અજબ અસર ઉપજાવનારાં છે. આ મહાકાવ્યનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર તૈયાર કરીને સુપ્રસિદ્ધ શ્રી જેન આત્માનંદ હું 8 સભાએ છપાવી પ્રસિદ્ધ કરી, સાહિત્ય ઉપાસકને અપૂર્વ ગ્રંથસાહિત્યની ભેટ ધરીને ઉમદા $ B સેવા બજાવી છે. છપાઈ, સફાઈ, અને મનહર કલામય ચિત્રસહિત, પાકું પૂંઠું વગેરે જોતાં રે છે કે રૂ. ૫)ની કિંમત ઘણી જ વ્યાજબી છે. છે ES ભાષાંતરકારે ભાષાંતરમાં ઘણી જ કાળજી રાખી છે. તેથી તે વાંચતાં મૂળ સંસ્કૃત એટલે BS જ રસ પ્રાપ્ત થાય છે તે પુસ્તક પૂર્ણ કર્યા સિવાય નીચે મૂકવા મન જ ન થાય તેમ લાગે છે. આ કાર્યથી શ્રી જૈન આત્માનંદ સભાએ જૈન સમાજ-ગુજરાતી સાહિત્યની મેટી સેવા બજાવી છે. આ ધાર્મિક પુસ્તક જે ભાવનાપૂર્ણ છે તે ગુજરાતી ભાષાની દરેક લાઈબ્રેરીઓ શોભાવે તે ઇચ્છવા લાયક છે. આ મહાકાવ્ય જૈન અને જૈનેતર દરેકને લાભદાયક નીવડશે. આ પુસ્તક છપાવવામાં સુપ્રસિદ્ધ જૈન દાનવીર રા. સા. શેઠશ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ જે. પી.એ R પિતાના દ્રવ્યને સદુપયોગ કર્યો છે તે પ્રશંસાપાત્ર છે. આ રીતે દરેક ધનિક સદગૃહસ્થ = તે સાહિત્ય પ્રચારમાં પોતાને હિસ્સો આપે એમ આપણે ઇચ્છીએ. મુનિ હેમેન્દ્રસાગર HILARINIDEJKERKEKINIANI Sihell તાન્કા |ll| TEIKKIMED IIIIIII SITESI For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22