Book Title: Atmanand Prakash Pustak 041 Ank 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા અ ક માં ૧. પ્રભુ ભુજને.. ૨. શાસન સુધાકરને ૩, સંસારનું મૂળ ૪. લિદાજ્યોત્તિ ... પ. નંદન મણિયાર ૬. સત્યાવરણ જવેષrr | ૮૫ ૭. આંતરદર્શન (Introspection ) ૯૭ ૮૬ ૮. સમર્થ મા ખમg | ... ... ૧૦૧ ૮૭ ૯. ધર્મ ... ... ... ૧૦૨ ૮૮ ૧૦. અમર આત્મમંથન ... ... ૧૦૩ ... ૮૯ ૧૧. શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (ભાષાંતર) ... ૯૩ માટે મળેલ અભિપ્રાય ... ૧૦૪ લાઈફ મેમ્બર નવા થયેલા માનવંતા સભાસદો ૧, શઠ પન્નાલાલ ચુનીલાલ મુંબઈ ૨. શાંતિલાલ અમૃતલાલ મહેતા વલસાડું ૩. શેઠ શાંતિલાલ જીવણલાલ વઢવાણ શહેર ૪. શાહ હીરાલાલ અનોપચંદ ભાવનગર ૫. શાહ રતિલાલ લક્ષ્મીચંદ ૬. શેઠ જમનાદાસ દેવચંદભાઈ ૭, ગાંધી નાનચંદ માધવેજી . - શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (શ્રી અમરચંદ્રસૂરિકૃત ) ૧૦૩ ૦૨ કપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમે તથા પૂર્વાચાકૃત અનેક ગ્રંથોમાંથી દેહન કરી શ્રીમાન અમચંદ્રસૂરિજીએ રચેલે આ અપૂર્વ મંથ છે. રચનાર મહાત્માની કવિત્વશક્તિ અદભુત છે. તેમાં આવેલ સર્વ પ્રકારના રસે, અલંકાર, શબ્યુલાલિત્ય વગેરેથી રચના ઘણી જ સુંદર છે. તેનું આ સાદુ', સરલ અને સુંદર ગુરુ રાતી ભાષાંતર છે. આ ગ્રંથમાં પ્રભુના તેર ભા તથા યુગલિકા સ બધી અપૂર્વ વર્ણન, આ ચાવીશીમાં શ્રી આદિનાથ પ્રભુ પ્રથમ તીર્થંકર થયેલ હોવાની મનુષ્યોના વ્યવહારધમ, શિ૯૫કળા, લેકવ્યવહારનું નિરુ પણુ, નગરસ્થાપના, રાજ્યવ્યવસ્થા અને પ્રભુના સુરાજ્યનું વિવેચન, ઇદ્રો વગેરે એ પ્રભુના પંચ કલ્યાણકના પ્રસંગોએ કરેલ અપૂર્વ ભક્તિપૂર્વક મહોત્સવાનું જાણવા યોગ્ય અનુપમ વૃત્તાંત, પ્રભુએ આપેલ ભવતારણી દેશના અને અનેક બેધપ્રદ કથાઓ વગેરે અનેક વિષયે ઘણા વિસ્તારપૂર્વક આવેલા છે. ને એ ક'દરે આ ચરિત્ર પહેલેથી છેલ્લે સુધી મતનપૂર્વક વાંચવા જેવું અને પઠનપાઠનમાં નિરંતર ઉપર ફરવા યોગ્ય છે, જેને માટે વિશેષુ લખવા કરતાં અનુભવ કરવા જરૂર છે. સુમારે પચાસ ફાર્મ, ક્રાઉન આઠપેજી ચારસા પાનાંના આ સુંદર દળદાર ગ્રંથ ઊંચા એન્ટિક પેપર ઉપર સુ દર ગુજરાતી અક્ષરા, પાકા કપડાના સુશોભિત બાઈડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે. કિંમત રૂા. ૫-૦-૦ પટેજ અલગ, For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22