Book Title: Atmanand Prakash Pustak 041 Ank 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નંદન મણિયાર અનાજના તથા પાણીના ત્યાગ કરી ભૂખ્યા રહેવું તેટલા સાંકડા ઉપવાસને અર્થ નથી. તે અર્થતા ઉપવાસનું બાહ્ય રૂપક છે. વ્યાવહારિક અર્થ એવા થાય છે ખરા, પણ તેનાં આંતરજીવન સિવાય આ વ્યાવહારિક અર્થ ઉપયાગી થતા નથી. સમ્યગ્દષ્ટિ જીવમાં તે ઉપવાસનુ આંતર જીવન હાય છે. આ આંતર જીવનના અભાવે, ખાદ્ય સ્વરૂપવાળા ઉપવાસને અચાખા કાઢી લીધા પછી બાકી રહેલા ફેાતરા જેવા છે, આત્માની સમીપે રહેવું તે ચાખા જેવું છે. ત્યારે ખાવું નહીં તે ઉપવાસના અર્થ ઉપરના ફ઼ાતરા જેવા છે. આ ાતાં ઉપયાગી છે, ચાખાનું રક્ષણ કરનાર છે, ષ્ટભક છે, પણ ચાખા વિનાના એકલા ફેતરા ઉપયાગી નથી. તેની કિ ંમત નથી. આત્માની સમીપે નિવાસ કરવારૂપ આંતર જીવન સિવાય આ એકલા ઉપવાસને લાંઘણુ કહેવામાં આવે છે. 5 આ નંદન મણિયાર અઠ્ઠમ-ત્રણ ઉપવાસ કરી શરીરને નખળું પાડતા હતા, પણ તેના કામક્રોધાદિ નખળા પડતા ન હતા. કારણ કે તેનામાંથી સભ્યષ્ટિ ચાલી ગઇ હતી અને મિથ્યાદષ્ટિ આવી બેઠી હતી. સભ્યષ્ટિ તે આંતરજીવનના ગર્ભ છે તે ચાખા સમાન છે. તેના અભાવે આ ઉપવાસ કરવારૂપ ફ્તરાં શું Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ઉપયાગી થાય ? આમ ઉપવાસથી નબળું પડેલું શરીર ખીજે દિવસે ભાજન કરવાથી પાછુ હતું તેવી સ્થિતિમાં આવી જવાતું. એકાદ મહિના સુધીના ઉપવાસ કરાયેલા મનુષ્યનું શરીર એકાદ એ માસ પછી પાછું પૂર્વની સ્થિતિમાં આવી જાય છે ત્યારે તેના ક્રોધાદિ કષાયે તેા ઉપવાસના દિવસેામાં પણ પ્રસંગે અધિક દીપી નીકળે છે; ત્યારે આ ઉપવાસેાથી–એકલા ઉપવાસેાથી--આત્માની પાસે રહેવા સિવાયના ઉપવાસાથી વસ્તુત: ફાયદો માલૂમ પડતા નથી. ખાદ્ય ઉપવાસેા, આંતરપ્રવૃત્તિમાં આવતાં વિઘ્ના-અડચણા દૂર કરવા માટે છે, ખાવાઉપ-પીવાના વખત ખચાવવા માટે છે. ખાવાને લીધે બહાર જંગલપાણી જવાનુ થાય છે, આળસ આવે છે, ઊંઘ વધે છે, વ્યવહારના કામમાં પ્રવૃત્તિ વધે છે. આ સર્વ અટકાવવાને ઉદ્દેશ બાહ્ય ઉપવાસને છે. આ શરીર એક રાડા જેવુ છે. ત્યારે કામ, ક્રોધ, રાગદ્વેષ, ઇર્ષા, અભિમાન ઇત્યાદિ સર્પ સમાન છે. મારવા છે સર્પ અને તેાડવા છે રાડાને, તેથી શું ફાયદો થાય ? જેમ રાફડાને તાડના કરાય છે, તેમ અંદરના સર્પ ઊંડા પેસતા જાય છે. ખરી રીતે કામ-ક્રોધાદિને ઉપવાસને દિવસે આરભ આછા કરાય છે. પ્રવૃત્તિ ઓછી કરાય છે, વિષયની ઇચ્છાઓ ઉપવાસના કારણે પ્રવૃત્તિ-વ્યવહારની ખાદ્ય ઉપર કાબુ મેળવાય છે. આળસ, ઊંઘ, જંગલ, પાણી અને ખાવાપીવાના ત્યાગ ઇત્યાદિ કાર હઠાવવાના છે. આત્મજ્ઞાનના પ્રકાશથી તે હકીાને લઇ બચેલા વખતના ધર્મ ધ્યાનમાં ઉપયેગ લેવામાં આવે છે. આજે મારે ઉપવાસ છે એ ભાવનાને લઈ શકે છે, તેને ભૂલી જઈ એકલા શરીરને શાષી નાખવાથી ઉલટું સાધન નબળુ પડી જાય છે. સાધનને નબળું પાડી નાંખવાથી કાંઈ અજ્ઞાન હઠી શકતું નથી. જાણી જોઈને હલકી પ્રવૃત્તિ કરતા જીવ અટકે છે. ઇત્યાદિ કારણે બાહ્ય ઉપવાસ ઉપયાગી છે, પણ આ ઉપયાગીપણું જેની આંતરષ્ટિ ખૂલેલી હેાય તેને જ વસ્તુત: કામ લાગે છે. જેની આત્માની પાસે રહેવાની પૂર્ણ ઇચ્છા છે તેને ઉપયોગી છે. તે સિવાયનાને તે આ મળેલા વખત પણ પ્રાય: વિકથાદિમાં નિષ્ફળ જાય છે. For Private And Personal Use Only સભ્યષ્ટિવાળા જીવા આ ઉપવાસ કરી શકે છે. એકાદ દિવસને માટે પણ આવી પ્રવૃત્તિPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22