Book Title: Atmanand Prakash Pustak 038 Ank 03 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભક્તિ . પવૅ ભંગે અર્પણ કરે પ્રેમથી પ્રાણ મેં, ભક્તો સવે નિજ નવ ગણે, સર્વ અપે પ્રભુને, નિર્મોહી જે જનગણ બને ને ત્યજે “મુજ છે આ,” તે કો” ટાણે પરમપદની પ્રાપ્તિની થાય આશા. ભક્તિ જેવી અતુલ કરી છે ગૌતમે વીર માટે, ને શ્રેણિકે પ્રખર વ્રતથી ગાળીયાં જે પ્રભાત એવી ભક્તિ અચલિત કરે તે તરે ચકમાંથી, જો કે દુઃખમય બધે ભાર ટાળે સદાને. સુષ્કાળ સરલ સુલસા વીર ધ્યાને જ મસ્ત, સાચા ભાવે જીવન વિતાવ્યું ભક્તિમાર્ગે સમસ્ત; ભાવિકાલે જિનવરપણે શ્રાવિકા જન્મશે એ, ભક્તિફેરા મધુર ફળને સ્વાદ શો મિષ્ટ ભાસે ? કલાપાકે વિભુવર પ્રયા રેવતી શ્રાવિકાએ, એવા ભાવ ભવિજન ધરે વીરભક્તિ ક્રિયામાં નિઃશકે તે અમરપદને પામશે આખરે તે, સ સ્થાને સમ રૂપ બને, વરને ભક્ત સાચો. તત્ત્વજ્ઞાને ભરપુર રયા હેમચન્દ્રય કલેકે, જુદા જુદા વિષય લઈને કેટિ સંખ્યા ધરતા; જી ભારે પ્રતિ ચરણમાં ભક્તિની ધ્યાન ધારા, ગાન ગાયાં જિનવરતણાં, ધર્મનાં સર્વ પ્યારાં. ધર્મ જ્ઞાને નિજ રચનની રેલવી તત્વ શ્રોતે, રીતે જનગણ વિષે શ્રેષ્ઠતાથી પ્રકાશ્યા; અધ્યાત્મી ને ઉપનિષદના, ન્યાયના ગ્રન્થ જ્યા, એવા મેટા “જસ' વિજયજી, વિશ્વ તે સર્વ જાણે. ૬ IIIIIIST AO AC For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40