Book Title: Atmanand Prakash Pustak 038 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ——— -લે. રાયચંદ્ર મૂળજી પારેખ= વ્યવહાર વચન ચાને ક્ષમાપના. મનુષ્ય માત્ર શાંતિને ઈચ્છે છે. પશુપક્ષી પણ શાંતિ જ ઇચ્છે છે. વળી દરેક જીવ પોતે પેાતાના માટે સુખશાંતિ ઈચ્છે છે; પરંતુ તારે તા સર્વત્ર સુણી મથતુ હોદ્દા ને જ પાઠ ઉચ્ચારવે, દરેક પશુ-પક્ષીથી માંડી પ્રાણી માત્રની શાંતિ ઈચ્છી તારા મિત્રા, તારા કુટુ’બ,કીલા, સગા—સ્નેહીઓ સાથે મિત્રા ચારી વધારી દરેક સાથે મિત્રાચારી વધે,કાયમ રહે તે જ તારા માટે શેાલે, અને એવી જ હમેશાં શુભ ભાવના ભાવ. દરરાજ પ્રભાતના સમયમાં વહેલા ઊઠી પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કર અને સાથે સર્વ જગતના લોકોના દુઃખ દૂર થાય તેવી પ્રાથના હંમેશ કર શુ જગતના સર્વે પ્રાણી તારા મિત્રા, તારા સ્નેહીઓ નથી ? રંકથી રાય સુધી તારે તે સમષ્ટિથી જોવાની ટેવ રાખવી. અને વિશાળ હૃદય રાખી તુચ્છ ભાવનાને તજી દેવી. કલેશ-ક કાસ, મારામારી, ગાળાગાળી આવા કામા તને શે।ભે નહી. તે જેને પસંદ હાય તે ભલે આચરે. તારે તેા પરદુઃખે દુઃખી થવું જોઇએ અને પરસુખે સુખી થવું તે જ હિત કારી છે અને તે। જ તારા આત્માનું થશે તે યાદ રાખ. કીર “ પ્રભાતે વહેલા ઊઠી કર સ્મરણુ તારનું રે” તે જ પાઠનું રટણ કર અને પારકી નિંદા તજી દે, કારણ કે તેમાં મહાપાપ છે કારણકે અણુજોઇ-અણદીઠી એવી નરકગામી વાતાથી તું હમેશાં દૂર રહે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુજ્ઞને વધારે કહેવાનુ હાય જ નહી. તારા પેાતાના આત્માનું ભાન કર અને જાગૃત દશામાં આવ. શુ' જગતની લીલા છે! અને પાપ-પુણ્ય સિવાય તારા માટે કાંઇ જ નથી, જડ વસ્તુના માહુ આદેશ કર. કુટુંબ પિરવાર પણ તારા નથી. માહદશા દૂર થશે તેા આત્મા જાગૃત દશામાં આવશે, માટે હે ભાઈ ! તારા આત્માનું કલ્યાણ થાય તે જ ખરા રસ્તે શેાધી લે. ભુંડાઇમાં ભાગ લેશે નહીં, બુરાઈના બણગા ફૂંકશે નહીં અને કોઇને દુઃખ દેવા તત્પર થઈશ મા, કૃપણતામાં કટાઇ જઈશ નહીં, જ્યારે કામ તારા અંગ ઉપર પવનરૂપી વાથી ઝડપવા આવે તે પહેલાં તેને ખખેરી નાખ, અને શુદ્ધ ચારિત્ર બનાવી દરેક કલંક દૂર કર અને ભારતભૂમિનું, સર્વ પ્રાણીનુ દુનિયાભરનુ સારુ ચ્છિ અને એવી ઉચ્ચ ભાવના કાયમ રહે તેવી પ્રગતિ કર. અને સુગંધી પુષ્પ જેવા દરેકને જોવા ઇચ્છા રાખ. અને તારું નાનું ચરિત્ર પણ સારા વર્તુલ પર હશે તે તું ઉચ્ચ પ્રગતિ પર ચડી શકીશ, ભટ્ટજીવામાં પ્રશ ંસા રહે અને શાંતિ ફેલાય તે જ ધ્યેય, તેજ પાઠ તારા માટે ઉચ્ચ દશા સૂચવે છે. આ જગતમાં ત્રસ, સ્થાવરથી માંડી દરેક . હે પરમ કૃપાળુ દેવાધિદેવ ! સર્વેનું ભલું કરો. આમ્ શાંતિ શાંતિ શાંતિને પાઠ સદા શિખ—પરમાત્મા તારું ભલું કરશે. તે જ ખરી ક્ષમાપના શુદ્ધ કહેવાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40