Book Title: Atmanand Prakash Pustak 013 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાફલા સારા કામ કરવા શ્રી (૦૪જીess . . . . કાશ Aજિક SAઝિભિગ ) ઝિશકિન્ના ) # # છોઝિશકિછોછ અર્થ शह हि रागषमोहाद्यनिनूतेन संसारिजन्तुना शारीरमानसानेकातिकटुकछुःखोपनिपात. पीमितेन तदपनयनाय हेयोपादेयपदार्थ परिज्ञाने यत्नोविधेयः॥ કાકકકક૬૬ ઢe Sજી મલબાલાશ કુતર ] વીર સંવત ૨૪૪, ૫ ગ્રામ સંવત ૨૦. [ मांगलिक पद्य. (શાર્દૂલવિક્રીડિત). આ સંસાર તરૂતણા બીજ ગણે બાળ્યાં મહાસત્ત્વથી, રાગદ્વેષ તણા અભાવ ધરતા જે ભવ્યના સારથિ, જેને મેહ નથી સદા સ્વપૂરમાં સાનના સંગથી, બ્રહ્મા વિષ્ણુ શિથવા જિનપતિ તેને નમુ ભાવથી. सम्यग् दर्शन स्तुति. (શિખરિણું.) પ્રકાશે જે સર્વે સુખદ સમયે આત્મઘટમાં, જણાવે સદ્ભવસ્તુ કુમતિ હરી સંસાર તટમાં માસ્તિક્યાદિક જ્યાં અભિનવ ગુણે છે પ્રવહતા, લહી સમષ્ટિ અવિચલ પદે ધૈર્ય ધરતા. T - - - - - ૧ “બીના સમૂહે. ૨ પરાક્રમથી. ૩ રથ હાંકનાર ૪ શમ, સંવેગ, છે નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. ૫ આત્માએ પૂર્વે કદી નહિ અનુભવેલા. @ঈঈঈঈঈঈঈঈঈ৮৮ঙ্গ) * * * * For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 48