Book Title: Atmanand Prakash Pustak 013 Ank 06 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક વિનંતિ. આ સંશાતરફથી આર્થિક સહાયવડે પ્રસિદ્ધ થતાં સંસ્કૃત (મૂળ ટીકાના) પ્રથા સહાય આપનાર બંધુઓની ઈછો અને આ સભાના ધારા મુખ્ય દરેક મુનિમહારાજો અને સાવી મહારાજને તેએાશ્રીના સમુદાયના (વિદ્યમાન) ગુરૂં અથવા વડીલ મુનિરાજશ્રીની મારફત મંગાવવાથી ક્રોઈ પણ શ્રાવકના નામ ઉપર પરતક ગેરવલું ન જાય તેવા હેતુથી ધાસ્ટેજ પુરતા | પૈસાનું” વી. પી. કરી ભેટ માકલવામાં આવે છે. હસ્તલીખીત જ્ઞાનભંડારાને ખુણુ મંગાવવાથી ભેટ માલવામાં આવે છે. આવા પ્રશ્મg છતાં તેમજ અનેક વખત વિનંતિ કરવા છતાં હજી પણ કેટલાક મુનિરાજે ગુરૂ મારફત ન મંગાવતાં યુરખારા પુત્રો લખે છે, તો તેઓશ્રીને વિનતિ છે ? ઉપર લખ્યા પ્રમાણે મંગાવવા કૃપા કરવી. તે સિવાય બીજી રીતે ધારા મુખુ માકલી શકાતા નથી. વળી વિશેષમાં જણાવવા રજા લઈએ છીએ કે આ પાનખાતુ હોવાથી કાઈ ન બુધુઓને ભેટ આપી શકાતા નથી. જેથી સંસ્કૃત અભ્યાસી અને આવા ગ્રંથાના ખપી જૈન બંધુઓ માટે અદલ અને મુદલથી પણ ઓછી કીમતે આવા ગ્રંથા આપવામાં આવે છે. આવા મૂળ ચ થા માત્ર અટપુ પ્રમાણ માંજ ખપતા હોવાથી ઉપજેલી રકમ જ્ઞાન માટે થતાં તેમાંથી નાનની વૃદ્ધિ અથેÉજ ચાત્ર તેના ઉપયોગ થાય છે. ઘણી મોટી સંખ્યામાં વૃથા ભેટ અપાયે જાય છે. આટલી નમ્ર વિનતિ જણાવવા રજા લઈયે છીયે. તૈયાર છે. જલદી મગાવો. તૈયાર છે. तपोरत्न महोदधि. (તપાલી_ભાગ ૧-૨ ) અનેક ગ્રથામાંથી તમામ પ્રકારના તપના કરેલ સ"અલી, શ્રી પ્રવર્તે છે મહારાજ શ્રી કાન્ડિવિજ્યજી મહારાજના શિષ્ણુ સુનિરાજ શ્રી ભકિલાવ- ન્યજી મહારાજના અપૂર્વ પ્રયાસનું” આ કેલે છે. જે છે તે બે વિભાગમાં પ્રગટ કરવા, આવેલ છે. પ્રથમ વિભાગમાં ૮૮ પ્રકારના આચારદિનકરમાં જણાવેલા તપાતું તથા ઇજ વિભાગમાં ૭૩ પ્રકારના અન્ય ગ્રંથાદિમાં કહેલા તપાનું વર્ણન આ ગ્રંથમાં વિધિ-વિધાન શાજિત | [અહી ઉચી અને સરલ શૈલીથી આપવામાં આવેલું છે. છે. અને વિભાગમાં તપ અને તેના ગુણણા વિગેરે બહુજ વિસ્તારથી આપવામાં આવેલ છે, આ ગ્રંથની અંદર અનેક ગ્રંથાના આધાર લેવામાં આવ્યા છે, તે ગ્રંથાના નામનું લીસ્ટ પણ સાથે આપવામાં આવેલ છે. વળી દરેક તપના મહિમા વાંચવાથી હદયમાં અલ્હાદ ઉત્પન્ન અય છે. વળી તપને લગતા પ્રશ્નનોત્તમા દાખલ કરી તેને ખાસ ઉપયોગી અનાવવામાં આવેલ છે. અનેક પ્રશા, થા, તપની ટીપણાઓ અને છૂટક પ્રતા તેમજ ચાલુ પ્રચાસ્થી જે જે તપે જાણવામાં આવ્યા તે તમામને સંગ્રહ કરેલા છે જે આ ગ્રંથ સાત વાંચવા વિચારવાથીજી તેની અપૂર્વ કિંમત થઈ શંકે તેવું છે. ઉંચા એન્ટીક ઈંગ્લીશ પેપર ઉપર સુંદર રાખી ટાઈપથી, પ્રતના આકારે મેટા ખર્ચ કરી છપાવવામાં આવેલ છે. બાવીશ ફરમાના મોટા ગ્રંથ છતાં મારા તેની કિંમત રૂા. ૪=૮ ૭ આઠ આના રાખવામાં આવેલ છે. પોસ્ટેજ જુદુ 2 સદરહ ગ્રંથ વિવિધ તપ કરવાના અભિલાષિ સાધુ-સાવીને તેમજ જે શહેરના ઉપાશ્રમમાં સંભાળથી સાચવી રાખવાનું અને તેના ચાગ્ય ઉપયેાગ કરવાનું અમેને ખાત્રીપુરી જણાવવામાં આવશે તે શહેરના ઉપાશ્રય માટે, તેમજ લખેલ પુસ્તકના જ્ઞાનભંડારાને તથા જાહેર લાયબ્રેરીઓને એક એક્ર નક્લ પોસ્ટેજ પુરતા પૈસાનું” વી. પી. કરી ભેટ આપવામાં આવ છો, ની For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 48