Book Title: Anuvrati Sangh Author(s): Satyadev Vidyalankar Publisher: Adarsh Sahitya Sangh View full book textPage 2
________________ -------------- અહિંસક સમાજ રચનાની દિશામાં અણુવ્રતી-સંઘની સ્થાપના એક નક્કર પગલું છે. અણુવ્રતી-સંધનું દિલ્હીમાં જે પહેલું વાર્ષિક અધિવેશન ૩૦ મી એપ્રિલે ભરાયું તેને આ અહેવાલ ગુજરાતી જગતની સેવામાં અર્પણ કરતાં અમને પરમ સંતોષ અને આનંદ થાય છે. આ અહેવાલ થી કાંઈક ખ્યાલ આવશે કે આ પ્રયત્ન કેટલે વખણાયેલું છે. એને વ્યાપક આવકાર એ એની ઉપયોગિતા અને લેકપ્રિયતા સૂચવે છે. અમને આશા છે કે આ અહેવાલ ઉપયોગી અને લાભકારક નીવડશે. આ સંબંધમાં જેમને વિશેષ માહિતી જોઈતી હોય તેમને આદર્શ સાહિત્ય સંધના મુખ્ય કાર્યાલય, સરદારશહર, બિકાનેર, (રાજસ્થાન) અથવા શાખા કાર્યાલય, નયા બજાર, દિલ્હી એ સરનામે પત્ર વહેવાર કરવા વિનંતિ છે. —પ્રકારકિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 108