Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 17
________________ ૧૪ એટલે આપણી જમીન ક્રતા કાટ કરાવી લીધા અને સૂર્યમંદિર આપણી હદની બહાર રાખ્યું. દેલવાડાનાં મંદિરશ દેલવાડાનાં આપણાં મંદિશ જગવિખ્યાત છે અને તેમાં ઘણી ભાંગતાડ થયેલી હાવાથી તેના જીર્ણોદ્ધાર કરાવવા ` જરૂરી છે એમ અમે વિચાર્યું. તેનેા વહીવટ શિાહીના ટ્રસ્ટીઓ કરે છે. તેમની સાથે કરાર કર્યાં કે જે જીર્ણોદ્ધાર આપણે કરીએ તેમાં તેઓ ફેરફાર કરે નહિ. તેમણે તેમના એક ટ્રસ્ટીને આપણી સાથે રાખી કામ કરાવવું એમ સૂચવ્યું. આપણે ના પાડી. છેવટે તેઓએ આપણી શરત કબૂલી. દેલવાડાનાં દેરાસરોના જીર્ણોદ્ધારનું જે કામ કરવાનું હતું તેમાં પ્રથમ આપણે એમ નક્કી કર્યું... કે દસમા સકામાં કે બારમા સૈકામાં જે ખાણને આરસ વાપર્યો હાય તે જ ખાણમાંથી આરસ કઢાવી જીર્ણોદ્ધાર કરાવવા. તે ખાણ શેાધી કાઢવા આપણા એ મિસ્રીઓને છ મહિના સુધી શકયા. તેઓ ત્યાંના આસપાસના પહાડેમાં ફર્યા. છ મહિનાને અંતે તેઓએ શેાધી કાઢયુ કે અંબાજી પાસેની ખાણમાંથી આરસ કાઢી દેલવાડાનાં મદિરા બંધાવવામાં આવ્યાં છે. એ ખાણમાંથી પથ્થર મેળવવા અમે એક મિસ્ત્રી પાસે, દાંતા દરબારને અરજી કરાવી. દાંતા દરબારે તે ખાણમાંથી આરસ કઢાવવાની ના પાડી. તેથી હું તે વખતના ચીફ મિનિસ્ટર શ્રી મારારજીભાઈ ને મન્યા અને તેમને જણાવ્યું કે જગવિખ્યાત દેલવાડાનાં જૈન મદિરાના અમારે જીર્ણોદ્ધાર કરાવવા છે અને તેના આરસની ખાણુ અંબાજીના મંદિરની પાસે છે; પણ દાંતા દરખાર તેમાંથી આરસ લેવા દેવાની ના પાડે છે. મેારારજીભાઈએ કહ્યુ કે હું આઠ દિવસ પછી અંબાજી જવાના છું. તમારા મેનેજરને તે દિવસે ત્યાં માકલા. પેઢીના મેનેજર નાગરદાસને અમે ત્યાં મેાકલ્યા. દાંતાના દરખાર સાહેખ ત્યાં હાજર હતા. મારારજીભાઈ એ તેમને પૂછ્યુ કે આરસ લેવા દેવા કેમ ના પાડો છે ? દરબારે કહ્યુ કે તે મારી પનલ મિલકત છે. મારારજીભાઈ એ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42