Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 28
________________ કરેલો. પ્રથમને અંદાજ રૂ. ૫૦૦૦૦-૦૦ ની આસપાસને હતું, જેમાં તેમણે રૂપિયા ૨૫૦૦૦-૦૦ આપેલા. પરંતુ કામ હાથ પર લીધા પછી એ વધુ નીકળતાં ખર્ચ લગભગ સવા લાખ રૂપિયા જેટલું થયેલું. શ્રી માંગીલાલજીએ બીજા રૂપિયા ૨૫૦૦૦-૦૦ આપેલા. આ જીર્ણોદ્ધારનું કામ સને ૧૫૮માં પૂરું થયું હતું, પરંતુ ઘાણેરાવ સંઘના ઝઘડાને લીધે એની પ્રતિષ્ઠા થઈ શકી ન હતી. સંઘના આગેવાને અવારનવાર આ તીર્થને વહીવટ લઈ લેવા શેઠ આણંદજી કલ્યાણજીને વિનંતી કરતા હતા. શેઠ આણંદજી કલ્યાણની નીતિ નવા કેઈ તીર્થને વહીટ ન લેતાં ત્યાંના વહીવટદારેને મદત કરવાની હોવાથી પેઢીએ એને વહીવટ લીસ્થલે નહિ જીર્ણોદ્ધાર થઈ ગયેલ હોવા ક્યાં પણ, અંદરઅંદરના ઝઘડાને લઈને, પ્રતિષ્ઠા થઈ નહિ, એટલે છેવટે સને ૧૯પમાં પેઢીએ એ તીર્થને વહીવટ સંભાળી લીધે અને સને ૧૯૬૬માં પ્રતિષ્ઠા કરાવી. જીર્ણોદ્ધાર અંગે પેઢીને પિણે લાખ રૂપિયા ખર્ચ થયું હતું, જ્યારે પ્રતિષ્ઠામાં આપણને સવાબે લાખ રૂપિયા જેટલી ઊપજ થઈ હતી. - મૂછાળા મહાવીર તીર્થમાં યાત્રિકોને ઉતારવાની ધર્મશાળા સારી ન હતી, જેથી તે ધર્મશાળાને અદ્યતન સ્વરૂપમાં ફેરવી નાંખી છે. આ ધર્મશાળા પાછળ રૂ. સિત્તેર હજાર ખર્ચ થયે છે, જ્યારે તૈયાર થયેલા ઓરડાઓ પિતાને નામે કરી આપવા માંગણીઓ આવેલ છે અને તેમાં ખર્ચ જેટલી રકમ આવી ગઈ છે. મૂછાળા મહાવીર તીર્થને વહીવટ આપણે લીધે ત્યારે દેરાસરની આસપાસ આપણી કેટલી ખુલ્લી જમીન છે તે નિશ્ચિત નહતું. પરંતુ સરકારમાં ચગ્ય રજૂઆત કરી આજુબાજુની જમીનનું ડિમાર્કેટ કરાવી લીધું છે. પરિણામે આ તીર્થને વિકસાવવા માટે પૂસ્તી જમીન પ્રાપ્ત થઈ છે. • તારંગા તીર્થ, તારંગામાં તાંબર અને દિગંબરના માલિકી હક્કો બદલ લાંબા સમયથી તકરાર ચાલતી હતી. ઉપરાંત, ટીંબાના ભાગીદારો વચ્ચે પણ

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42