Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji PedhiPage 40
________________ વાટાઘાટો દ્વારા નિકાલ લાવી શકાય એમ છે અને તેમ કરવું જોઈ એ. 'તરીક્ષજી સૌથ આ તીથ અંગેના કેસમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સીધા રસ લીધા નથી; ફક્ત શ્વેતાંબર ભાઈ આ, જે ત્યાંના વહીવટ સભાળે છે, તેમને દિગંબરો સામે કોર્ટમાં જવું પડયુ ત્યારે પેઢી તરફથા નાણાકીય મદદ કરવામાં આવી છે. પણ જ્યાં સુધી સામા પક્ષ તરફથી ઝઘડા બંધ કરવાની અને સમાધાન કરવાની ઇચ્છા પ્રમળ ન થાય ત્યાં સુધી આના અંત આવવા મુશ્કેલ છે. માટી સુસીબત અટકી ગઈ ઘેાડા વખત પહેલાં એવી હકીકત મળી કે બિહાર રાજ્યના મુખ્ય પ્રધાન અને કમિટીએ બિહારમાંના, રિલીજિયસ ટ્રસ્ટ બેડ, બિહાર વક, અને શ્વેતાંબર તથા દિગમ્બરનાં દેરાસરા તથા સસ્થાઆની મિલકત તથા જવાબદારીએ સરકાર હસ્તક લઈ લેવાના નિર્ણય કર્યો છે અને તે અંગેના કાયદો ધારાસભામાં રજૂ થવાના છે, મને લાગ્યું કે જો આ પ્રમાણે થાય તે તીર્થો અને સંસ્થાઓને પારાવાર નુકસાન થશે અને કેટલાકનું તે અસ્તિત્વ પણ જોખમાશે. આ શકવા મૂકો પણ સચોટ એવા કયા ઇલાજ લેવા, એ માટે મે ખૂબ મનેામથન કર્યું. અંતે મને સૂઝયું કે આયર કમિશને તેના રિપોર્ટમાં આપણા વહીવટનાં વખાણ કર્યા છે. આ વિગતા સરકાર સમક્ષ રજૂ કરી અને ચાગ્ય પ્રયત્ના કર્યાં. સદ્ભાગ્યે એ પ્રયત્ના સફળ થયા અને એક માટી મુસીખત આવતી અટકી ગઈ. આભાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી મારફત મને આપણાં તીર્થોની તથા જૈન શાસનની સેવા કરવાની જે તક મળી છે તેને હું મારુ અપૂર્વ સદ્ભાગ્ય માનું છું. મારા કાસમય દરમ્યાન મને જે જેPage Navigation
1 ... 38 39 40 41 42