Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 41
________________ ૩૦ પરમપૂજ્ય આચાર્ય મહારાજ સાહેબ તથા મુનિ મહારાજનું માગ દર્શન મળ્યું છે, એમનાથી હું ખૂબ ઉપકૃત થયો છું, અને એમને હૃદયથી ઉપકાર માનું છું. મારી જવાબદારીઓને પૂરી કરવામાં મને જે કાંઈ સફળતા મળી છે તે, મારા સાથી વહીવટદાર ટ્રસ્ટીભાઈએ તેમ જ આપ સહુ પ્રાદેશિક પ્રતિનિધિ સાહેબેએ મારામાં મૂકેલ વિશ્વાસને લીધે તથા મને આપેલ સહકારને લીધે મળી છે. આ માટે હું આપ સૌને અંતઃકરણથી આભાર માનું છું. -કેિટલાક સુધારા-વધારા સાથે ,

Loading...

Page Navigation
1 ... 39 40 41 42