Book Title: Anandghan ni Atmanubhuti 01 Author(s): Kalyanbodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 6
________________ આમંત્રણ..... આનંદયાત્રાનું.. જીવન્મુક્તિના આનંદથી મુક્તિના પરમાનંદ સુધીની એક આનંદયાત્રા.. અનાસક્તભાવના આવિર્ભાવથી અનાકાર પદના પ્રાકટ્ય સુધીની એક અધ્યાત્મયાત્રા.. પૂર્ણત્વની પ્રતીતિથી સંપૂર્ણત્વની પરિણતિ સુધીની એક અનુભૂતિયાત્રા.. એટલે જ આનંદઘનની આત્માનુભૂતિ પદ-પરિશીલન શૃંખલા. આ શૃંખલા વિભાવોની શૃંખલાને તોડીને | સ્વભાવસુખની પ્રાપ્તિ કરાવે, આનંદઘનની અનેક જ્યોતિઓ પ્રગટાવે, સ્વરૂપરમણતાની સમાધિને શાશ્વત બનાવે, એ જ શુભાભિલાષા સહ. - આ. કલ્યાણબોધિસૂરિના ધર્મલાભા જયા સોવે 36 વા3 રે, क्या सोवे उठ जाग बाउ रे, अंजलि जल ज्युं आयु घटत है હેત પદોરિયા ઘરિય ઘ3 રે... क्या सोवे उठ जाग बाउ रे...१ इंद चंद नागिंद मुनि चले कोण राजापति साह राउरे, भमत भमत भवजलधि पाय के भगवंत भजन बिन भाव नाउ रे...२ જયા સોવે 38 નામ વા3 રે... कहा विलंब करे अब बाउ रे, तरी भवजलनिधि पार पाउ रे, आनंदघन चेतनमय मूरति, शुद्ध निरंजन देव ध्याउ रे...३ જયા સોવે ૩૦ નીગ વા3 રે...Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36